________________
૨૪૬
કુમારપાળ ચરિત્ર
જે ધન ન લીધુ, તે પણ બહુ સારૂ કર્યું. કારણ કે તો` સ્થાનમાં પારકું ધન ફાગઢ કાણુ ગ્રહણ કરે ?
દ્રવ્યનિધાન
ભીમવણિકને ત્યાં એક ગાય હતી. તેને બાંધવા માટે તે ખીલે ઘાલતા હતા. જમીન ખેાઢતાં અંદરથી ધર્મોની માફક ઉત્તમ નિધિ નીકળ્યે. તેમાં ચારસે સેાનૈયા હતા.
પુત્ર વિનાના માણસ જેમ પુત્રને તેમ તે સેાનૈયાને જોઈ ભીમ બહુ રાજી થયા.
આજે મને જે જે સારૂ થયું, તે સવ ચૈત્યના ઉદ્ધારમાં સાત દ્રુમ્મક-સાનૈયા વાપર્યાં તેના પુણ્યથી થયું છે.
આ નિધિ પુણ્યથી મળ્યા છે, માટે એને પુણ્ય માગે જ વાપરવા. એમ નિશ્ચય કરી ભીમવણિકે પેાતાની ઈચ્છા સ્ત્રીને સંભળાવી. સ્ત્રીની પ્રેરણાથી ભીમવણિક તે સ`ધન લઈ વાગ્ભટની પાસે ગયે.
બુદ્ધિમાન ભીમવણિકે યથાસ્થિત દ્રવ્ય પ્રાપ્તિનું વૃત્તાંત મંત્રીને સ'ભળાવી તીર્થાંદ્વાર માટે તે સ ધન આદરપૂર્વક મંત્રીને આપ્યુ. મંત્રી એલ્યે. પેાતાના ઘરમાંથી નીકળેલે નિધિ તુ શા માટે વાપરી નાંખે છે ?
ભીમ મેલ્યે. આ નિધિ મે' સ્થાપન કરેલા નથી. પારકુ' ધન હું શા માટે ગ્રહણ કરૂ ? એમ કહ્યું તેપણ મંત્રી મલાત્કારે તે ધન પાછુ આપે છે અને ભીમ તે ધન લેતા નથી.
આ પ્રમાણે અંનેને વિવાદ થયે છતે તે સાંભળવાના કૌતુકથી જેમ રાત્રી આવી પડી. પછી અને પાતપેાતાના સ્થાનમાં સુઈ ગયા. કપ યક્ષ
રાત્રીએ ભીમવણિકની પાસે પેાતાના પૂર્વજની માફક તે તીના અધિષ્ઠાયક કપદી યક્ષ પોતે આવ્યા અને તેણે કહ્યુ.