________________
૨૭૨
કુમારપાળ ચરિત્ર
આ સાંભળી રાણીએ જાણ્યું કે; જરૂર ક ંઈક અનિષ્ટ થવાનુ છે, એમ માની તે વિશેષથી ધર્માં ધ્યાન કરવા લાગી. કારણ કે; ધ ધ્યાન એ શાકને દૂર કરવામાં મુખ્ય હેતુ છે.
એક દિવસ પૂજાના અવસરે તેણીએ પેાતાની દાસી પાસે ધાયેલાં એ શુદ્ધ વસ્ર મગાવ્યાં. દ્રષ્ટિની ભ્રાંતિથી મને વસ્ત્રોને લાલ જોઈ એકદમ તે કેાપાયમાન થઇ અને મેલી.
૨! ! દાસી ! તું લાલ વસ્ત્ર કેમ લાવી ?
દાસી મેલી. હૈ દેવિ ! ચંદ્રની કાંતિ સમાન આ વસ્ત્રો નિ લ છે, તમે તપાસ કરી.
પછી તે નિરૈલ વસ્ત્રો જોઈ પ્રથમ ઉત્પન્ન થયેલા ભ્રમ અને દુનિમિત્ત વડે રાણીએ જાણ્યુ કે; મારૂં આયુષ્ય હવે થાતુ રહ્યું છે, એમ માની વિષમિશ્રિત અન્નથી જેમ વિષચેાથી અત્યંત વિરકત થઈ ચારિત્ર લેવા માટે વાર વાર રાજાની પ્રાથના કરવા લાગી. રાજાએ કહ્યુ. સમય ઉપર સ્વગ માંથી અહી આવી તારે મને પ્રતિખાધ કરવા. એમ વાણીના પ્રતિબંધ કરી રાજાએ દીક્ષા લેવાની આજ્ઞા આપી.
ત્યારબાદ પ્રભાવતી ગુરુ પાસે દીક્ષા લઈ તપરૂપી ધનવડે સૌધમ લેાકમાં દેવપણે ઉત્પન્ન થઈ.
તેમજ અંતઃપુરમાં રહેલી તે પ્રતિમાની પૂજા રાજાની આજ્ઞાથી દેવદત્તા નામે ગુજ્જીકાદાસી હમેશાં કરતી હતી.
ત્યારપછી પ્રભાવતી દેવે પૂર્વભવના જ્ઞાનવડે સ્વર્ગોમાંથી આવી ઉદાયનરાજાને બહુ પ્રયાસથી સમ્યક્ત્વધારી કર્યાં.
તે દિવસથી આરંભી જગતને હિતકારક એવા શ્રીજૈનધમ માં મહા જૈનની માફક ઉદ્યાયનરાજા ઉત્કટ ભાવનાવાળા થયા. ગાંધારશ્રાવક
ગાંધાર દેશના રહીશ ગાંધાર નામે શ્રેષ્ઠી શાશ્વત ચૈત્યાને વાંઢવા માટે વૈતાઢચ પવ તમાં જતેા હતેા, તેના મૂળ ભાગમાં ગયા. પરંતુ ત્યાંથી ઉપર જવા માટે તેની શકિત રહી નહીં.