________________
૨૭૪
કુમારપાળ ચરિત્ર રાજાએ પણ તેજ વખતે તેની પ્રાર્થના માટે પિતાને દૂત કલ્ય.
કુજાએ પણ દૂતની પ્રાર્થના સાંભળી સત્કારપૂર્વક જવાબ આપે. મેં તારા નરેંદ્રને કઈ વખત જે નથી, માટે હું જોયા વિના તેને વરીશ નહીં, તેથી તેને અહીંયા તું લાવ. ફત પણ પિતાના વામી પાસે આવે, તેના કહેવાથી કુજાનું વચન તેણે માન્ય કર્યું. ચડપ્રદ્યોત રાજા
વાયુસમાન વેગવાળા અનિલગ નામે હાથી પર બેસી ચંડપ્રદ્યોત રાજા રાત્રીએ ત્યાં આવ્યું. “કામનો પ્રભાવ બહુ વિચિત્ર હોય છે.”
રાજા અને કુજાને સમાગમ થયે. એકેકનાં રૂપ જેવાથી બંનેને પ્રેમ બહુ વધી પડશે.
હે રાજાએ કુજાને કહ્યું. ચકેરાક્ષિ ! મારા નગરમાં તું ચાલ.
કુબજા બેલી. શ્રીનિંદ્ર ભગવાનની પ્રતિમા મારું જીવન છે. તેના વિના હું જીવી શકે નહીં. ક્ષણ માત્ર પણ હું કયાંઈ જતી નથી. | માટે આ મૂર્તિનું પ્રતિબિંબ કરાવી તું અહીં લાવ. જેથી તે મૂર્તિને અહીં મૂકી આ મૂતિને સાથે લઈ હું તારી સાથે આવું. - તે પ્રતિમાનું સ્વરૂપ બરાબર જોઈ તે રાત્રીએ રાજા ત્યાં રહ્યો અને સવારમાં સિદ્ધની માફક તે ઉજજયિનીમાં ગયે.
સારા ચંદનકાષ્ઠની તેવી પ્રતિમા બનાવરાવી મહર્ષિ કપિલ પાસે પ્રતિષ્ઠા કરાવી, બહુ અલંકારોથી સુશોભિત કરી, રાજાએ તે પ્રતિમા પિતાના હાથમાં લીધી અને અનિલગ હાથી પર બેસી ફરીથી તે વીતભયનગરમાં ગયે.
કુકાને તે પ્રતિમા આપી. દાસી પણ પ્રાચીન મૂર્તિ પિતાની સાથે લઈ નવીન મૂર્તિ ત્યાં સ્થાપન કરી રાજા પાસે ગઈ.
મૂર્તિ સહિત કુજીકાને હાથી પર બેસારી પવનસમાન ગતિવડે ચંડપ્રદ્યોત રાજા પોતાના સ્થાનમાં ગયે. રાજા અને દાસી બંને વિષય ભેગમાં બહુ આસક્ત થયાં. વિદિશાનગરી
વિદિશાનગરીમાં ભાયલસ્વામી નામે એક વણિક રહેતે