________________
કુછજા દાસી
૨૭૩
પછી તેણે ઘણું ઉપવાસ કરી શાસન દેવીની આરાધના કરી. દેવી પ્રસન્ન થઈ. તેને મનોરથ સિદ્ધ કરી સર્વ કામ પૂરણ કરનારી એકસો આઠ ગુટિકાઓ આપી તેણીએ તેને ત્યાં જ મુકી દીધે.
પછી ગાંધાર શ્રેષ્ઠીએ તે દેવાધિદેવની મૂર્તિને નમવા માટે વીતભય નગરમાં રહેલી તે મૂર્તિનું દાન કરી એક ગુટિકા પિતાના મુખમાં મૂકી.
તે જ વખતે ગુટિકાના પ્રભાવથી શ્રેષ્ઠી વીતભય પત્તનમાં ગયે અને કુબજાદાસી દ્વારા તેણે બહુ ભકિતથી તે મૂર્તિને વંદન કર્યું.
એક દિવસે શ્રેણીના શરીરે વ્યાધિ ઉત્પન્ન થયે. પિતાની બેનની માફક કુજીકાએ સાધર્મિક વાત્સલ્યને લીધે તેની સારી રીતે સારવાર કરી. શ્રેષ્ઠીએ પિતાનું મરણ નજીક જાણી મહિમાના કથનપૂર્વક તે સર્વ ગુટિકાઓ કુન્જાના હાથમાં આપી દીક્ષા ગ્રહણ કરી. કુજા દાસી
ખરાબ રૂપવાળી તે કુછજાએ વિચાર કર્યો. મારું સ્વરૂપ હવે મારે સારૂ કરવું જોઈએ. એવા સંકલ્પથી શ્રેષ્ઠીએ આપેલી ગુટિકા
એમાંથી એક ગેબી પિતાના મુખમાં નાંખી, જેથી તે દેવી સમાન દિવ્ય કાંતિમય થઈ ગઈ.
હવે તેણીનું સ્વરૂપ સુવર્ણ સમાન કાન્તિવાળું જોઈને સવ લેકે તેને સુવર્ણગુલિકા એવા નામથી બેલાવવા લાગ્યા.
ફરીથી તેણીને વિચાર થયે કે એગ્ય પતિના અભાવથી આ મારું સ્વરૂપ વૃથા છે, એમ જાણી તેણીએ એક ગોળી પુનઃ મુખની અંદર નાખી વિચાર કર્યો.
આ રાજા પિતા સમાન છે અને બીજા તે એના પદાતિ–નેકર છે, માટે માલવ દેશને અધિપતિ ચંડપ્રદ્યોત રાજા મારે પતિ થાય.
એ પ્રમાણે તેણીના મને રથને સિદ્ધ કરવા માટે તત્કાલ શાસન દેવી ચંડપ્રદ્યોત રાજાની આગળ ગઈ અને કુકાના રૂપનું બહુ સારી રીતે વર્ણન કર્યું.
ભાગ-૨ ૧૮