________________
કુમારપાળ ચરિત્ર ત્યારપછી તે પ્રતિમાને કાઢવા માટે ભૂપતિએ ગુરુની આગળ વિનતિ કરી. ગુરુએ જ્યાન કરી કહ્યું.
હે રાજન્ ! તું ઉદ્યોગ કર. મૂર્તિની પ્રાપ્તિ તને થશે. રત્નાકરસાગર પણ સુકાઈ જાય, વાયુ પણ સ્થિર થાય અને જળ પણ ખાળી શકે, પરંતુ ભગવાનની વાણી અસત્ય થાય નહીં.
૨૮૬
એ પ્રમાણે ગુરુની વાણી વડે અને ખીજા ભવ્ય શત્રુના વડે વૃદ્ધિ પામ્યા છે ઉત્સાહ જેના એવા ધર્માત્મા શ્રીકુમારપાલ રાજા સમજી ગયા કે, તે મૂતિ મારા હાથમાં આવશે.
પછી તે પ્રતિમાના કલ્પકત્ત ન્યતા વિધાન આપીને તેણે માકલેલા લાકે વીતભય નગરનુ` સ્થાન આળખી તેને ઉત્સાહથી ખેાઢવા લાગ્યા. પ્રતિમા પ્રાપ્તિ
નરેદ્રનુ ઉત્તમ શ્રાવકપણું હાવાથી શાસનદેવીએ ત્યાં બહુ સહાયતા કરી. કારણકે; “ શાસનદેવીને ધમ કાય માં સાન્નિધ્ય કરવુ, તે ઉચિત છે. ’
''
તે સ્થળ ખાદે છતે રાજાના પુણ્યથી પ્રથમ સમયમાં પોતે સ્થાપન કરેલી હેાય તેમ તે પ્રતિમા નીકળી.
તેમજ ઉઢાયનરાજાએ પ્રતિમાની પૂજા માટે આપેલાં ગામાને આજ્ઞામય પત્રલેખ પણ અંદરથી નીકળ્યેા.
તેમના દર્શીનથી રાજાએ માકલેલા પુરુષા બહુ પ્રસન્ન થયા અને વિધિ પ્રમાણે મૂત્તિનું પૂજન કરી મહાત્સવ પૂર્વક રથની અંદર મૂર્તિને સ્થાપન કરી.
જેના ઉત્કૃષ્ટ અને સ્વાભાવિક સુગધિત પુષ્પાને લીધે ભ્રમરાએ ખેચાતા હતા.
પૂર્ણચંદ્ર સમાન સુંદર ચામરાથી જે મૂર્તિ વીંઝતી હતી. તેમજ પુણ્યના લેાભી એવા ભવ્ય પુરુષ દરેક ગામામાં જેની
પૂજા કરતા હતા.
એવી તે પ્રતિમાને પાટણની નજીક તેએ લઈ ગયા.