________________
વિષપ્રદાન
૨૮૩
હવે મારે શું કરવુ? ત્યારે મત્રીએ કહેશે, એ મુનિને તુ વિષદ્યાન
કરાવ.
અકણુ –કાન વિનાના અથવા અજ્ઞાની સલાકાને વારંવાર દશ કરે છે એ ઉચિત છે, પરંતુ આશ્ચય' માત્ર એ છે કે; સકણુ છતાં પણ ખલ પુરુષ સાધુ પુરુષાને બહુ દુ:ખ દે છે.
ખલ પુરુષથી વિષના જન્મ હશે ? પર ંતુ વિષમાંથી ખલના જન્મ હશે ? કારણ કે; અન્યના પ્રાણ લેવામાં આ બંનેનું સરખુ પરાક્રમ હાય છે.
સ્નેહ-તેલ=પ્રીતિ રહિત અને મલિન એવા પણ ખલ–ખેાળ ખલપુરુષ સરખા કેવી રીતે કહી શકાય ? કારણકે; આ ખલ-ખાળતેા પશુઓને પણ હિતકારક થાય છે. અને ખલપુરુષ તે વિદ્વાનાને પણ દુઃખદાયક થાય છે.
વિષપ્રદાન
રાજ્યમાં લુબ્ધ થયેલા કેશીરાજા કોઈક ગેાવાલણી પાસે તે મુનિને વિષમિશ્રિત દહી અપાવશે.
ત્યારપછી પ્રભાવતી દેવ તે વિષના અપહાર કરી મુનિને કહેશે કે; હવેથી તમારે વિષ સહિત દહી લઈ ને ખાવું નહીં.
પછી મુનિએ દહીને। ત્યાગ કરે છતે તેમના શરીરે વ્યાધિ બહુ વધી પડશે, કારણ કે, નિમિત્ત મળવાથી ભૂત, રોગ અને શત્રુએ કાપ કરે છે.
ફરીથી કેશીએ તે મુનિને અપાવેલું વિષ પ્રમાદને લીધે દેવતા હરણ નહી કરે એટલે તે વિષ સહિત દહી' ખાઈ જશે. તેમના શરી રમાં સત્ર વષ વ્યાપી જશે. પેાતે મરણ સમય જાણી અનશન વ્રતને સ્વીકાર કરશે.
એક માસ પર્યંત અનશનવ્રત પાળી સમતારૂપ જલના સ્નાનથી વિશુદ્ધ થઇ ઉઠ્ઠાયનમુનિ કેવલજ્ઞાન પામી અંતે માક્ષ લક્ષ્મીને પ્રાપ્ત કરશે.