________________
કુમારન’દી
૨૬૩
સિંધુસૌવીર આદિ સમૃદ્ધિ યુક્ત દેશાના તે અધિપતિ હતા. તેમજ તેના તાખામાં ત્રણસે ત્રેસઠ (૩૬૩) વીતભય આદિ નગર
હતાં.
મહાસેન પ્રમુખ દશમુકુટધારી રાજાએ તેના આશ્રયમાં હતા. દશ દિગ્પાલેાવડે કાતિ કેય જેમ તે રાજાએ વડે ઉદાચનરાજા શત્રુઓને અજય હતે..
સમ્યક્ત્વ રૂપ સુગંધથી વ્યાપ્ત છે મન જેનું, એવી ચેટક રાજાની પુત્રી નામ અને શરીર વડે પણ પ્રભાવતી તેની સ્ત્રી હતી. અભિચિ નામે તેને પુત્ર હતા. તે યૌવરાજ્યના સ્થાનમાં વિરાજમાન હતેા, તેમજ કાંતિથી સૂર્ય સમાન તેજસ્વી કેશી નામે તેના ભાણેજ હતા.
કુમારનદી
ચપા નામે નગરી છે. તેમાં સ્ત્રીએ સાથે ક્રીડા કરવામાં અતિષુબ્ધ અને બહુ વૈભવને લીધે ઉન્મત્ત દશાને અનુભવતા કુમાર નદી નામે એક સેાની હતા.
તે પાંચસો પાંચસે સેાનૈયા આપી સુ ંદર સ્ત્રીએ પરણ્યે. અનુક્રમે તેણે પાંચસે સ્ત્રીએ એકઠી કરી. ઉત્કટ કામાતુર અને અનુરાગિણી તે સ્ત્રીએ સાથે હાથણીએ સાથે જેમ ગજેન્દ્ર તેમ તે કુમારનદી હુંમેશા વિલાસ કરતા હતા.
અન્યદા પચરૌલ નામે દ્વીપમાંથી ઇંદ્રની આજ્ઞા લઈ શ્રી નટ્ઠીશ્વરની યાત્રા માટે એ વ્ય ંતર સ્ત્રીએ નીકળી.
તે સમયે ૫'ચરૌલના અધિપતિ વિમાલી નામે તેમને પતિ ચ્યવન પામ્યા. એટલે તેમને વિચાર થયા કે, હવે આપણા પતિ કાણુ થશે ?
એક ધ્યાન કરતી તે અને દેવીએ આકાશમાર્ગે ચાલતી ચ'પાનગરીની ઉપર આવી.
ત્યાં પાંચસેા સ્ત્રીઓ સાથે ક્રીડા કરતા કુમારનઢી તેમના જોવામાં આન્યા, અને તે વિચાર કરવા લાગી કે, લામાં કામદેવ