________________
મહાવીરમૂર્ત્તિ
૨૬૯
સ્નિગ્ધની માક ઇંદ્રસંપત્તિ તેની સેવા કરે છે. તેમજ વશ થયેલીની માફક મુકિત રમણી તેના સમાગમની ઈચ્છા કરે છે. એ પ્રમાણે દેવતાએ કહેલાં વચનને શુભમાની માફેંક સ્વીકાર કરી વિદ્યુમ્માલી યાત્રા પરિપૂર્ણ થયા બાદ પોતાના સ્થાનમાં ગયે મહાવીરમૂર્તિ
ક્ષત્રિયકુંડગ્રામની અંદર કાચાસગે રહેલા અમને જોઈ અને હિમાલય પતમાંથી ગેાશીષ ચંદન લઇ અમારી આકૃતિ પ્રમાણે ખરીખર મૂર્તિ બનાવી, બહુ અદ્ભુત આભૂષણેાથી શણગારી બાકીના શ્રીખ ડચંદનથી બનાવેલી પેટીમાં સ્થાપન કરી.
પછી તે પેટી લઈ આન ંદ સહિત વિશ્વમ્માલી આકાશમાગે ભમતા હતા. તેવામાં સમુદ્રની અંદર વાયુના ઉત્પાતને લીધે છ માસથી ફરતું વહાણ તેના જોવામાં આવ્યું.
ઇંદ્રજાલની જેમ તે ઉત્પાતના સંહાર કરી વિદ્યુમાલીએ તે પેટી વહાણુમાં રહેલા વેપારીના હસ્તક સેાંપીને કહ્યું.
આ પેટીમાં દિવ્ય પ્રતિમા છે. તેને પેાતાના કેશખજાનાની જેમ. લઈ સિંધુસૌવીરદેશમાં રહેલા વીતભયનગરમાં તું જા. ત્યાં મજારની. અંદર ઉભા રહી તું આ પ્રમાણે ઘાષણા કરજે.
હું નગરવાસી લેાકેા ! આ શ્રીદેવાધિદેવની પ્રતિમા ગ્રહણ કરી ? ગ્રહણ કરેા ? એમ કહી વિથુન્પાલી ત્યાંથી વિદાય થયા.
પછી તે શ્રેષ્ઠી તેના પ્રભાવથી નિશ્ચિત થઈ વીતભયપત્તનમાં ગયા. અને તેજ પ્રમાણે તેણે સવ કાય કર્યું.. ખજારની અંદર શ્રેષ્ઠીની ઘેાષણા સાંભળી ઉઢાયનરાજા પતે ત્યાં ગયા અને વિપ્રાદિક અન્ય લાકા પણ ઘણા એકઠા થયા.
શંકર, બ્રહ્મા અને વિષ્ણુને વારવાર સંભારી તીત્રધારાવાળા કુઠારાવડે તેઓ તે પેટીને ભાંગવા લાગ્યા.
કઠિન એવા પણ તે કુઠાર પત્થર પર જેમ તે પેટીપર પછાડ. વાથી એકદમ ભાગી ગયા, પરંતુ તે પેટી પાસે વની માફ્ક કયાંયથી પણ કિંચિત્ માત્ર ભાંગી નહીં.