________________
નવીનચે ય
૨૪૯ કેણ જાણે તે થશે કે નહીં થાય? અને કદાચિત તે થયું હોય તે પણું સ્થિર કેને રહ્યો?
અથવા મેરૂની માફક સ્થિર રહે તે પણ ભવશ્રેણીમાં ભ્રમણ કરતા મારે તે શે ઉપકાર કરશે ?
વળી દુષ્ટ કર્મોવડે નરકમાં લઈ જવાતા પિત્રાદિકનું રક્ષણ કરવા માટે રંકની માફક નજીકમાં રહેલે પણ આ વંશ શક્તિમાન નથી.
આ લોકમાં અને લેકમાં પણ પુણ્ય વિના કેઈથી એ જીવને કેઈપણ પ્રકારને ઉપકાર થઈ શકતું નથી. માટે ધર્મ સંતાન વંશની વૃદ્ધિ થાઓ.
ખરી વસ્તુ મારી એજ છે કે, જે પાછળ રહીને પિતાના પિતારૂપ જીવને મેક્ષ સ્થાનમાં પહોંચાડે.
વળી તીર્થોના ઉદ્ધાર કરનાર અને સંસારના વારણ કરનાર ભરતાદિક રાજાઓની પંક્તિમાં ભમતી વિનાનું ચૈત્ય કરવાથી મારું નામ રહે, એમ વિચાર કરી ધર્માથી એવા વાગુભટે સૂત્રધારને આજ્ઞા કરી, મૂળથી ઉખેડી ફરીથી ભમતી વિનાનું ચૈત્ય બાંધે. નવીનચમૈત્ય
મંત્રીના હુકમથી શિલ્પીઓએ ચીરાએલા સમગ્ર પત્થર કાઢી નાખ્યા અને મૂળમાંથી ભમતી વિનાનું નવીન ચૈત્ય ત્રણ વર્ષની અંદર તૈયાર કર્યું.
તે ચૈત્ય બંધાવવામાં બે કરોડ અને સત્તાણું લાખ સોયા મંત્રીને ખર્ચ થયા, એમ પ્રાચીન લોકો કહે છે.
બહુ ઉન્નત અને લેપન દ્રવ્યથી અતિ ઉજ્વલ એવા તે પ્રાસાદને જોઈ લોકોની કલાસગિરિ જવાની ઉત્કંઠા મંદ થઈ ગઈ.
તેમજ તે ચૈત્યની અંદર દાનાદિ લક્ષમીના ભિન્નભિન્ન ક્રીડા ગૃહે હેયને ? તેમ મુનિઓના ચિત્તની માફક વિશાલ મંડપ શેભે છે. અને તે દરેક મંડપમાં તે તે આશ્ચર્ય જોવામાં સ્થિર