________________
પ્રતિષ્ટા મહાત્સવ
૨૫૩
પુણ્યના સંસ્કારી જાગ્રત થાય, એ હેતુથી આ ચૈત્યના આરંભ કરે છતે તારા સત્ત્વની પરીક્ષા માટે આ સર્વ ઉપદ્રવ મેં કર્યાં છે. હે વીર કાટીર ! આ જગતમાં તું સ્તુતિ પાત્ર છે. કારણકે; જેનું આવુ અતિ ઉત્કટ ધૈય છે. અન્યથા આ પ્રમાણે ઘણા લેાકે મરે છે, તે પણ તારી માફક કણ મરે છે?
વળી જેનામાં અગાધ સત્ત્વ હાય છે, તેજ પેાતાની ઈષ્ટસિદ્ધિ કરી શકે છે. કારણ કે; નિ:સીમ પરાક્રમ વિના પૃથ્વીના અધિપતિ કાણ થાય?
કેવળ એક સત્ત્વ પણ મલવાન થાય છે. વળી તે યા સહિત હાય તા તેની વાત જ શી ? જેમકે, સૂર્યાંનું તેજ અહુ પ્રચંડ હાય છે, પુનઃ ગ્રીષ્મથી ઉત્તેજીત થાય તેા તેની પ્રચડતાની શી વાત ?
હે ભદ્ર ! તારી ઉપર હુ પ્રસન્ન થઈ છું, મારી શક્તિ વડે ભાંયરામાંથી જેમ તે ખાડામાંથી સર્વ લેાકેા જીવતા નીકળ્યા છે, તેમના તું તપાસ કર. એમ કહી દેવી અદૃશ્ય થઈ ગઈ.
ત્યારપછી આમ્રભટ ત્યાંથી ચૈત્યસ્થાનમાં આવ્યેા. પ્રથમની માફક પૃથ્વીને ખેાદતા પેાતાના સવ માણસેાને ત્યાં જોયા.
કાઈપણ દેવની અદ્દભુત માયા છે, એમ જાણી આમ્રભટ પેાતે સવ દેવીઓને પુષ્કળ લેામ આપી પ્રસન્ન કરી.
તેમના પ્રભાવરૂપ અગ્નિવડે વિઘ્ન વન મળી ગયે છતે અઢાર હાથ ઉંચું તે ચૈત્ય થયું.
પછી મત્રીએ શ્રીમુનિસુવ્રત સ્વામી, રાજા, રાણી અને અન્યની તેમજ ન્યાયે મારેલી અને વડ ઉપરથી પડેલી શમડીની અને નવકાર આપતા મુનિની પણ લેખમય ઉત્તમ મૂર્તિ એ શિલ્પશાસ્ત્રમાં નિપુણ એવા ચિત્રકારો પાસે કરાવી,
પ્રતિષ્ઠા મહાત્સવ
ત્યારબાદ આમ્રભટે પ્રતિષ્ઠાના મહાત્સવ માટે શ્રી ગુર્વાદિકની વિનતિ કરવા પેાતાના માણસા માકલ્યા.