________________
૨૫૦
કુમારપાળ ચરિત્ર થયેલી દેવીઓ હેયને શું? તેમ ત્યાં રહેલી શાલભંજિકા–પુતળીઓને લે કે જોયા કરે છે.
ત્યાં નિરીક્ષણ કરતા લેકે જોયેલું અને નહીં જોયેલું શિલ્પ જોઈ એક સરખા આનંદને ધારણ કરતા પિતાના હૃદયમાં ભેદ જાણતા નથી.
પાર્શ્વ ભાગમાં રહેલાં પોવડે પહુદમાં રહેલા કમલની માફક નાનાં દેવમંદિરથી વીંટાયેલે તે પ્રાસાદ ચારે તરફ શોભે છે.
તેની પ્રતિષ્ઠા માટે પાટણમાં વિનંતિ કલીને વાગભટ મંત્રીએ સંઘ સહિત શ્રી હેમચંદ્રસૂરિને બેલાવ્યા. મૂર્તિપ્રતિષ્ઠા
વિક્રમ સંવત ૧૨૧૧માં માર્ગશીર્ષ સુદિ સાતમ શનિવારે પ્રથમ જિદ્ર શ્રી આદિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી તેમજ તે સૂરિએ ચૈત્યના શિખર પર દંડ, ધ્વજ અને સુવર્ણ કલશ સ્થાપન કર્યા.
પવનથી કંપતા ધજાગ્રવડે ઉંચા કરેલા હાથ વડે દુકૃતને. ધિક્કારતો હોય, તેમ તે પ્રાસાદ શેતો હતે.
અષ્ટાદ્ધિકાદિક બહુ અપૂર્વ કાર્યો કરે છતે તેના ચરિત્રવડે પ્રસન્ન થયેલા ગુરુએ વાગૂભટને કહ્યું.
સદ્ધsધા, સ ગુણાતીર્થાધિરાણ
स्तदप्यहन्मूल, स पुनरधुना तत्प्रतिनिधिः । तदावासश्चैत्य, सचिव ! भवतोद्धृत्य तदिद,
सम स्वेनोदधे, मुवनमपि मन्येऽहमखिलम् ॥ १ ॥ જગતને ધર્મને આધાર છે. ધર્મને મોટા તીર્થોને આધાર છે. તીર્થનું મૂળ પણ શ્રીનિંદ્ર ભગવાન છે. અને હાલમાં તે. શ્રીજિનેંદ્રભગવાન પ્રતિમારૂપ છે. તેમને રહેવાનું સ્થાન ઐય છે. માટે હે મંત્રીન્દ્ર ! તે આ ચૈત્યનો ઉદ્ધાર કરી પિતાની સાથે સમગ્ર ભુવનને પણ ઉદ્ધાર કર્યો. એમ હું માનું છું.”
સિન અધિકાધિક માસા શશી કરતા ?