________________
૨૪૪
કુમારપાળ ચરિત્ર
હે મત્રી પુંગવ ! તીર્થાંદ્ધાર કરવામાં માત્ર તું એકલે! સમ છે, તેા પણ અસમાન અમને આ પુણ્યમાં જોડવાને તુ ચેાગ્ય છે. કદાચિત ધાર્મિક પુરુષા કાઈ સમયે પિત્રાદિકને પણ છેતરે છે, પરંતુ ધાર્મિક સ્નેહપાશના બંધનથી સાધર્મિકોને છેતરતા નથી.
માટે જે કંઇ દ્રશ્ય અમે ભાવથી આપીએ, તેના આ તીમાં નિયાગ કરી આપ અમારી પ્રાથના સલ કરે..
એમ તેમના બહુ આગ્રહથી ઉદારતાના સાગરસમાન મત્રીએ તેમનાં નામ અનુક્રમે એક પત્રપર પાતે જ લખી લીધાં. પછી તે શેઠીઆઆ સુવણુના રાશિ ત્યાં લાવતા હતા, ત્યારે મંત્રીના અર્ધાસન બેઠેલે ભીમવણિક વિચાર કરવા લાગ્યા.
અહે!! મારી પાસે મુડીમાં સાત સેાનૈયા છે, તે જે આ ચૈત્યના કાર્યાંમાં વપરાય તે। હું કૃતાથ થાઉં. એમ તેના ભાવ થયા, પર ંતુ લજજાને લીધે તે ખેલી શકયા નહીં,
બુદ્ધિના પ્રભાવથી મંત્રી તેના મનની વાત સમજી ગયા અને કહ્યું, ખેલ તું શુ કહેવા ધારે છે ?
ઐશ્વ ને પ્રાપ્ત થયેલાની જેમ ભીમવણિક અહુ પ્રસુતિ થયા અને નિઃશંક થઈ મંત્રીને કહ્યું.
મારા પણ સાત દ્રુમ્ભક–સાનૈયા આ કાર્ય માં તમે ગ્રહણ કરે. પેાતાના મનમાં વિસ્મિત થયેલે મત્રી એલ્યા.
હવે વિલંબ કરવાનુ કારણ નથી, જલદી તે સેાનૈયા તુ અહીં લાવ, કારણ કે થાડા સમયમાં ચૈત્યના ઉદ્ધાર પૂર્ણ કરવા, એવી મારી
ઈચ્છા છે.
રામાંચને ધારણ કરતા ભીમવણિકે પેાતાના નિધિની માફક તે દ્રવ્ય આપ્યું, એટલે વાગ્ભટે તેનું નામ પત્રમાં સૌથી પ્રથમ લખ્યું. આ જોઇને ધનાઢય શ્રેષ્ઠીઓનાં મુખ અજનસમાન કાળાં થઈ ગયાં. મત્રી એલ્યેા. તમે શા માટે આંખા પડયા છે. અમેએ ઘણું દ્રવ્ય આપ્યુ, છતાં પણ એના સરખા તા અમે