________________
૨૩૮
કુમારપાળ ચરિત્ર આ બંનેના મધ્યમાં કોને જય થશે, એમ કે ચિંતાતુર થયે છતે અને નિરંતર સેંકડો બાણ પડે છતે પ્રહારથી જીર્ણ થયું છે, અંગ જેનું એવા મંત્રીએ હસ્ત લવાવથી બાવડે મર્મસ્થલે હણને તે શત્રુને યુદ્ધમાં માર્યો.
ઉદયનમંત્રીના રૌન્યમાં આવતી જયશ્રીના ઝાંઝરને ઝંકાર હોય તેમ જય જય દવનિ થ.
ત્યારપછી કીર્તિ સહિત શત્રુની લહમી લઈ તેને પુત્રને તેના સ્થાનમાં બેસારી મંત્રીશ્વર શિબિર-રીન્ય સ્થાનમાં આવ્યું.
મર્મસ્થલના પ્રહારની વેદનાને લીધે મીંચાઈ ગયાં છે નેત્ર જેનાં એવા મંત્રી તે દુઃખને ભૂલવાને માટે ન હોય તેમ માર્ગમાં મૂછિત , થઈ ગયે.
તેના સેવકોએ પવનાદિક ઉપચારવડે મહા કષ્ટથી તેને સચેતન કર્યો. પછી તેઓ તેને ઉપાડીને શિબિરની અંદર લઈ ગયા.
ત્યાં આગળ તેના નેહિજનેએ સારી રીતે શય્યા પાથરી મંત્રીને સુવાડશે. તેમજ તેની સેવા પણ બહુ સારી રીતે કરી.
પરંતુ મંત્રી વારંવાર બહુ આકંઇ કરતું હતું, તે જોઈ તેના નજીકમાં રહેલા મંડલાધિપ રાજાએાએ પૂછયું.
હે મંત્રીશ્વર! શા કારણથી આપ આમ કરૂણ વરે આઠંદ કરો છો?
પ્રથમ પણ વરીઓને નાશ કરનારા આવા અનેક સંગ્રામ આપે કર્યા હતા અને વીરશ્રીને આભૂષણ સમાન આવા પ્રહાર પણ તમારા શરીરે લાગ્યા હતા.
પરંતુ તે પર્વત સમાન સ્થિર ! તે કોઈ દિવસ અવૃતિ કરી નહતી. માટે તારા હૃદયનું જે શલ્ય હેય તે તું કૃપા કરી અમને કહે? મંત્રીવિચાર
ઉદયનમંત્રી ગળગળા કંઠે તેમને કહેવા લાગ્યા. આ અતિ દુસહ શસ્ત્રપ્રહારે છે, તે પણ મને તે બીલકુલ વ્યથા કરતા નથી.
કારણ કે, સ્વામીની આજ્ઞાથી જેઓ પિતાના પ્રાણને યુદ્ધ