________________
જય'તચંદ્ર રાજા
૧૮૫
ત્યારછી દેવતાઓને પણ દુ॰ભ એવુ' તે બિરૂદ પામીને પેાતાને કૃતા માનતા ધર્માત્મા રાજા રાજ મહેલમાં ગયા. જય ચદ્ર રાજા
કાશી દેશમાં વારાણસી નગરી છે. તેમાં શ્રીમદ્ ગોવિંદચંદ્ર રાજાના પુત્ર જયંતચદ્રનામે રાજા રાજ્ય કરે છે,
તેના પ્રતાપરૂપ સૂર્યાંથી અત્યંત તપેલા શંકરે મસ્તક પર ગંગાને ધારણ કરી છે, તેમજ કેશવે સમુદ્રમાં વાસ કર્યાં અને બ્રહ્માએ કમલાસનને આશ્રય લીધા.
તે જયંતચંદ્રનું રાજ્ય સાતસે યેાજનમાં પ્રસરેલુ હતુ, જેથી તે અન્ય રાજાઓને કિકર સમાન ગણતા હતા.
અનેક મદોન્મત હાથી, ઘેાડા રથ અને પાયદળથી ભરપુર તેના સૈન્યને જોઈ લાકે ચક્રવતિ'ના સૈન્યની શકા કરતા હતા.
પેાતાની પાસે અસખ્ય સૈન્ય હાવાથી જયંતચદ્ર ગંગા અને યમુનારૂપ યષ્ટિ-લાકડી વિના ચાલવાને અશકત હતા. તેથી પ’ગુરાજ એવા નામથી તે પ્રસિદ્ધ હતા.
માછલાંઓનુ` ભેાજન કરવાથી તેના દેશમાં માટી હિં'સા થતી હતી, તે સાંભળી તેના નિષેધ માટે શ્રીકુમારપાલાજષિ એ બુદ્ધિ પૂવક વિચાર કર્યાં.
પછી ઉત્તમ શિલ્પિએ ખેલાવી તેમની પાસે સુંદર પટ-વસ્ત્ર પર શ્રીહેમચ ́દ્રસૂરિની મૂત્તિ ચિતરાવી, તેની આગળ પેાતાની પણ ભવ્ય મૂતિ` ચિતરાંવી. તે પટ સાથે બે કરોડ સેાનૈયા અને બે હજાર ઉત્તમ જાતિના ઘેાડાએ આપી પેાતાના મંત્રીઓને શિખામણ આપી કાશી દેશમાં મેકલ્યા.
ચિત્રપટ સમપ ણુ
વારાણસીમાં ગયા ખાદ મંત્રીઓ વિચારમાં પડયા. આ નગરી મુકિતપુરી કહેવાય છે. છતાં પણ આ નગરના સર્વ લેકે માંસાહાર કરે છે.