________________
જિનરાજ આગમન
જિતરાજ આગમન
એક દિવસ વિક્રમ પેાતાના ત્યાં ભાજન કરવા બેઠોહતા. તે સમયે તેના પુણ્યયેાગે પારણા માટે શ્રીમાન જિને‘દ્ર ભગવાન ત્યાં આવ્યા. તેમને જોઈ આંતરિક પ્રીતિવડે રામાંચિત થઇ ગયા અને મહુ ભાવના ભાવતા તેણે વંદન કરી શ્રીનેિદ્ર ભગવાનને વિશુદ્ધ અન્ન વહેરાવ્યુ.
૨૦૯
તે સમયે અતિ ગભીર શબ્દવડે ત્રણે લેાકમાં તેના ઉત્તમ પ્રકારના દાનને ઉચ્ચ સ્વરે પ્રસિદ્ધ કરતા હાય, તેમ આકાશમાં દુભિનાદ થયા.
તે સમયે વિક્રમના ઘર ઉપર તે દાનનું આશ્ચય બતાવનાર આકાશમાંથી હર્ષાશ્રુની વૃષ્ટિ સમાન ગ ંધાદકની વૃષ્ટિ થઈ. તે દાનને પૂજવા માટે જેમ દેવતાઓએ વિકસીત પુષ્પાની વૃષ્ટિ કરી,
આકાશમાંથી પડેલા અપૂર્વ રત્ન અને સુવર્ણ રાશિના મિષથી વિક્રમના ઘરમાં લક્ષ્મી એ પેાતાની રાજધાની કરી હાય તેમ સ્થિરતા કરી.
તેમજ તે દાનવડે તેના ઘરમાં પુણ્યરાજાને પ્રવેશ થયે, એ કારણથી જેમ દેવાએ આકાશમાંથી વàા નાંખ્યાં તે ઘટિત છે. આ પ્રમાણે ત્યાં દાનના પ્રભાવથી પચ દીવ્ય પ્રગટ થયાં.
દાનના આવા અદ્ભુત મહિમા જોઈ હરિશ્ચંદ્રરાજા પેાતે તે સમયે પૌરજન સહિત ત્યાં આવ્યે અને બંદીની માફક તેણે વિક્રમની સ્તુતિ કરી.
પછી શ્રીજિનેન્દ્ર ભગવાને ત્યાંથી અન્યત્ર વિહાર કરે છતે પાત્ર દાનના માટે ઉદય જોઇ મહા બલવાન વિક્રમે પેાતાને ધન્ય માની ભાજન કર્યુ અને કૈલાસસમાન પેાતાનું મંદિર બંધાવી કામદેવ સંબંધી ક્રીડા કરતા તે સ્વેચ્છા પ્રમાણે સુખ વિલાસ કરતા હતા. નીલક વિધાધર
અન્યદા વિક્રમક્ષત્રિય લક્ષ્મીવડે નરેદ્રસમાન અતિ ઉદાર વેષ પહેરી મનેાહર ઉદ્યાનમાં ક્રીડા કરવા માટે ગયા.
ભાગ-૨ ૧૪