________________
૨૧૦
કુમારપાળ ચરિત્ર
ત્યાં પુષ્પના ગુચ્છરૂપી સ્તન અને કુરણયમાન પલવરૂપી છે હાથ જેમના એવી લતારૂપ અંગનાઓએ વિલાસવડે તેનું મન હરી લીધું.
નંદનવનની માફક પુષ્પના સમૂહવડે ચિત્તને-મનને આનંદ આપનાર તે ઉદ્યાનમાં ભેગીપુરુષોમાં ચૂડામણિસમાન તે વિક્રમે ખૂબ ક્રડા કરી. ત્યારબાદ તે ઉદ્યાનની શોભા જેતે હતો, તેવામાં ત્યાં એક સ્થળે એ પાંખ વિનાના પક્ષીની માફક ઉડતે અને નીચે પડતે કેઈ ઉત્તમ પુરુષ તેના જેવામાં આવ્યું.
તેણે તેને પૂછયું. હે મિત્ર! તું ઉંચે જઈને નીચે કેમ પડે છે?
તે સાંભળી અનુપમ વાણી વડે પુરુષ બોલે; વિશાલ પદાર્થોથી વિભૂષિત વૈતાઢય નામે અહીં પર્વત છે.
તેમાં ઉત્કૃષ્ટ સમૃદ્ધિમય મંદિરેવડે સુશોભિત મણિમંદિર નામે નગર છે.
તેની અંદર ઈંદ્રસમાન પરાક્રમી પવનવેગ નામે રાજા છે. વિશાલ કાંતિવડે ઈંદ્રાણીસમાન જયા નામે તેની સ્ત્રી છે. નીલકંઠ નામે હું તેમને પુત્ર છું.
વિદ્યાસિદ્ધ હેવાથી હું બહુ ઉત્કંઠાવડે તીર્થયાત્રા માટે આકાશ માગે ગયે હતો.
તીર્થ વંદન કરી હું પાછો વળે.
પિતાના નગર પ્રત્યે જતો હતે. તેવામાં અહીં આ સુંદર બગીચે જોઈ તેમાં રમવા માટે હું ઉતર્યો.
અહીં ક્રિીડા કરી પિતાના નગરમાં જવા માટે મેં આકાશ ગામિની વિદ્યાનું સ્મરણ કર્યું. પરંતુ પ્રમાદીની માફક તેનું એકપદ અકસ્માત હું ભૂલી ગયા છું, તેથી હે મિત્ર ! આવા કષ્ટમાં હું આવી પડયે છું.
પક્ષીઓને પાંખે જેમ વિદ્યાધરને વિદ્યા એ જ મુખ્ય સાધન છે.
તે વૃત્તાંત સાંભળી તેના દુઃખથી પીડાએલાની માફક વિક્રમ છે. હે મિત્ર! જે મારી આગળ કહેવા ગ્યા હોય તે પિતાની વિદ્યા