________________
માયાવીઅશ્વ
૨૧૭
પરસ્ત્રીને સહૈદર સમાન માનવાથી વિક્રમની બહુ પ્રસિદ્ધિ થઈ. માદ ભૂપતિ તે નિયમને પેાતાના દેહની માફક પાલતા હતા. માયાવી અદ્ય
એક દિવસ વિક્રમરાજા સભામાં બેઠો હતા. તેવામાં ઉત્તમ અશ્વ લઈ કોઈક વણિક ત્યાં આવ્યેા. નમસ્કાર કરી તે ખેલ્યા.
હું દેવ ! આ અશ્વ નિર્દોષ હાવાથી રાજ્યાસનને લાયક છે. આપની ઇચ્છા હોય તા ગ્રહણ કરો.
રાજએ અશ્વલક્ષણ જાણનાર વિદ્વાનેાને આજ્ઞા કરી. તેએએ અશ્વનાં સવ અંગેાના સારી પેઠે તપાસ કરી કહ્યું. આ અશ્વનું મુખ હું માંસથી ભરેલું નથી. તેમજ તેના કાન બહુ ટુંકા છે. ગરદનના ભાગ ચા છે. પીઠના ભાગ વિસ્તાર સારા છે.
વિશાળ છે. છાતીના
પછવાડાના ભાગ બહુ પુષ્ટ છે. મધ્યભાગ કૃશ છે. રામ રાજી સુવાળી છે.
કાંતિમાં ચંદ્રસમાન, ઉંચાઇમાં પુરુષપ્રમાણ અને યથાસ્થાન શુભ આવłવડે વિભૂષિત આ અશ્વ સૂર્યના અશ્વ હાય તેમ દીપે છે.
હે દેવ ! રાજ્યના અધિષ્ઠાયક દેવ હોય તેમ આ અશ્વ ભાગ્ય વિના મળે તેમ નથી.
એમ સાંભળી પ્રમુદિત થઈ રાજાએ તે વણિકને ચેાગ્ય મૂલ્ય અપાવીને તે ઘેાડાને પેાતાની અશ્વશાળામાં બંધાવી દ્વીધા.
પ્રભાતમાં તે અશ્વપર એસી વિક્રમરાજા તેની ગતિની પરીક્ષા માટે ગામની બહાર ગયા અને અશ્વની લગામ જયાં છુટી મૂકી કે તરત જ પવન ગતિએ તે દોડવા માંડયે..
રાજાએ ઘણા રાકયા તા પણ રજ૫ના ભયથી જ જેમ એકદમ ઉડીને આકાશમાં ચાલતા થયા.
હા ! નાથ ! તમને આ શું થયુ? આ અશ્વ તમને શામાટે