________________
વળી હે રાજન ! અપુત્રકનું ધન લેવાથી
કુમારપાળ ચરિત્ર રાજા તેમને પુત્ર
થાય છે. અને તું તે તે ધન તેમને આપવાથી ખરેખર તેમના પિતા મન્યા છે.
૨૩૨
એ પ્રમાણે ગુરુએ બહુ ગૌરવથી પ્રશ'સા કરી. પછી રાજા પ્રમાદથી છલકાતા હેાય તેમ પેાતાના સ્થાનમાં ગર્ચા.
અત્યનિર્માણ
ચૈત્ય બધાવવાથી સ્વ અને પત્તું પુણ્ય જાણતા શ્રીકુમારપાળ ભૂપતિએ ઉત્સાહપૂર્વક ચૈત્યે બધાવવાના પ્રારભ કર્યાં.
પ્રથમ પાટણની અંદર ત્રિભુવનપાળ નામે વિમાનસમાન અતિ અદ્ભુત ચૈત્ય બધાવ્યું. જેની ઉંચાઈ પચીશ હાથની હતી. તેમાં પેાતાના પિતાના કલ્યાણ માટે પુણ્યબુદ્ધિથી તેણે સવાસે આંગળના પ્રમાણવાળી શ્રીનેમિનાથ ભગવાનની મૂર્તિ પધરાવી
પ્રથમ અવસ્થામાં માંસના સ્વાદ લેનાર ખત્રીશદાંતની શુદ્ધિ માટે એક વેદી ઉપર નદીશ્વર દ્વીપમાં સ્ફુરણાયમાન રાજધાનીનાં ચૈત્યાના અનુજ હાય તેમ મંડપાદિકથી શેાભતા અને નિર્દોષ મત્રીશ પ્રાસાદ મધાવ્યા.
ગુરુની આજ્ઞાથી તેમાં બે શ્વેત, બે કૃષ્ણ, એ લાલ, એ નીલ, અને સેાળ સ્વ સમાન એમ ચેવીશ કૌત્યામાં શ્રીમાન ઋષભાદિક જિને દ્રોની મૂર્તિએ સ્થાપન કરી, તેમજ ઉષ્કૃત કરેલાં ચાર મંદિરમાં શ્રીસીમ’ધરાદિક ચાર મૂર્તિ એની પ્રતિષ્ઠા કરી.
ત્યારબાદ રાહિણી-પ્રથમવિદ્યા, સમવસરણ, પેાતાના ગુરુની અને પાદુકાઓ અને અશેાકદ્રુમ એ ચારની સ્થાપના બાકીનાં ચાર મ ંદિરમાં
કરી.
રાજકૃતજ્ઞતા
પ્રથમ દુ:ખાવસ્થામાં ભ્રમણ કરતા શ્રીકુમારપાલભૂપતિએ નિધ નતાને લીધે રૂપાની મુદ્રાએ લઈ લીધી હતી, ત્યારે જે ઉ ંદર મરી ગયા હતા, તેથી ઉત્પન્ન થયેલા પાપસતાપને દૂર કરવા માટે ધારાચત્ર-ફુવારાની માફક એક સુંદર ઉદરવિહાર નામે ચૈત્ય બ ંધાવ્યું.