________________
૨૧૪
કુમારપાળ ચરિત્ર
રાજાએ પણ વિનયવત થઇ દ્વિવ્ય ભેટણાવ વિક્રમરાજાને સેવવા
લાગ્યાં.
સ્ત્રીએ તેને ઘણી હતી, છતાં પણ તેણે અતિપ્રિય હાવાથી રત્નમંજરીને પટ્ટરાણી પદ્મ આપ્યુ. પ્રૌઢ પ્રીતિની આગળ આ પદ કાણુ
માત્ર છે?
વર્ષાકાલના ઉદયસમાન વિક્રમરાજાએ ન્યાયરૂપી જળવડે પૃથ્વીનુ સિંચન કરે છેતે, ખલપુરુષો જવાસાની સ્થિતિ પામ્યા અને સાધુપુરુષા કદ ખપુષ્પની માફક બહુ પ્રફુલ્લ થયા.
તેમજ તેના અતિ વિશાળ રાજ્યમાં ઉૌ;શ્રવસ નામે ઇંદ્રના અશ્વને જીતનારા ઘેાડા હતા, અરાવત સરખા હાથી અને બૃહસ્પતિ સમાન મંત્રીએ હતા.
વળી તેનું ચતુરંગ રસૈન્ય એટલું માટુ` હતુ` કે; જેના સંચારથી ચક્રવર્તી પણ શંકા કરતા હતા, એમ હું માનું છું.
અહા ! ઉત્તમ પ્રકારના દાનનો મહિમા ત્રણલેાકમાં પણ માતા નથી, કારણ કે; જે દાનના પ્રભાવથી તેવા દરિદ્ર પણ આ વિક્રમરાજ્ય ભાતા થયે..
એમ પેાતાના મનમાં વિચાર કરી સનગરના લેાકા પણ હુંમેશાં સવજનને હિતકારક એવું ઉતમ દાન આપતા હતા, “ ખરેખર લેાકેા સ્વામીને અનુસરનારા હૈાય છે. '
મણિમંદિર પ્રવેશ
અન્યદા વિક્રમરાજા સભામાં બેઠા આવતુ મહાતેજસ્વી એક વિમાન તેના
હતા, તેટલામાં આકાશ માર્ગે જોવામાં આવ્યું.
આ કયાં જાય છે ? એમ સભાના લેાકેા સાથે રાજા વિચાર કરતા હતા, તેવામાં સૂ`બિંબ સમાન તેજસ્વી તે વિમાન સભાની વચ્ચે આવ્યું.
વિમાનમાંથી ઉતરી નીલકંઠવિદ્યાધર હષ પૂર્વક રાજાના પગમાં પડયા. રાજાએ તેને આલિંગન આપી પેાતાના આસનપર બેસાડચે..