________________
મહિપરાજય
૨૦૩
ત્યારબાદ મહારાજાના સમસ્ત અને ક્ષીણ થઈ ગયા. જેથી તે ભ્રષ્ટબુદ્ધિની માફક બહુ વિચારમાં પડે કે,
હવે હું શું કરું? અને કયાં જાઉં? એમ ગભરાટમાં પડી ગયે. તેટલામાં શ્રીકુમારપાલરાજર્ષિએ મોહને ઉદ્દેશી એવું બ્રહ્માસ્ત્ર માર્યું કે; સર્વના દેખતાં નપુંસકની માફક તે એકદમ રણસંગ્રામમાંથી નાશી ગયો.
તે સમયે જય, જય, એમ બેલીને મેઘ પંક્તિની માફક શાસન દેવે શ્રીમાન કુમારપાલભૂપાલના મસ્તક ઉપર પુષ્પવૃષ્ટિ કરી.
ત્યારપછી શ્રીકુમારપાલરાજા શ્રીમાનધર્મરાજાને રાજ્યાભિષેક કરી ગુરુને વાંચવા માટે આવ્યા, ત્યારે ગુરુએ કહ્યું. सत्पात्रं परिचिन्त्य धर्मनृपतिस्तुभ्यं स्वपुत्री ददौ,
तद्योगात्त्वमजायथास्त्रिभुवने 'लाध्यप्रियासङ्गमः । स्मृत्वाऽस्योपकृतिं निहत्य च रिपु मोहाख्यमत्युत्कट,
राज्येऽप्येनमधाः कृतज्ञ ! सुचिर चौलुक्य ! नन्द्यास्ततः ॥१॥ શ્રીમાન ધર્મરાજાએ તને સત્પાત્ર જાણીને પિતાની પુત્રી આપી. તેના વેગથી તું ત્રણે લેકમાં ઉત્તમ સ્ત્રીના સમાગમવાળો થયે.
એના ઉપકારનું સ્મરણ કરીને તે અતિ પ્રચંડ મેહ શત્રુને માર્યો અને
આ શ્રીધર્મરાજાને રાજ્યમાં પણ બેસાર્યો. માટે
હે કૃતજ્ઞ! ગૂર્જરેશ ! તું ઘણું કાલ સુધી આનંદ ભગવ. ચતુર્વિધ ધર્મ
મૂર્તિમાન વિવેક જેમ પ્રમુદિત થયેલે શ્રીકુમારપાલભૂપતિ શ્રી હેમચંદ્રસૂરિ પ્રત્યે સુંદર વચન છે.
હે પ્રભો ! સદ્દબુદ્ધિના પ્રવેશ સમાન આપના ઉપદેશ વડે મેં ધર્મનું સ્વરૂપ જાણ્યું.
હવે એના ચાર ભેદનું સ્વરૂપ મને સમજાવે. એ પ્રમાણે રાજર્ષિને પ્રશ્ન સાંભળી સિદ્ધાંત સારના જાણકાર