________________
૧૮૮
કુમારપાળ ત્રિ હે ચૌલુકય ! ભરતાદિક ધાર્મિક રાજાએ ઘણાએ પ્રસિદ્ધ થઈ ગયા, પરંતુ તારા સરખા કેાઇ થયેા નથી, કાઈ થવાના નથી અને વમાનમાં પણ કોઈ નથી. કારણકે,
તે' સ્વદેશ અને પરદેશમાં પણ કાઈ ઠેકાણે ભક્તિ-મહુમાન વડે, કાઈ ઠેકાણે મુદ્ધિવડે અને કોઈ ઠેકાણે બહુ દ્રવ્ય સુવર્ણાકિના દાનવડે જીવરક્ષા કરાવી છે.' માટે હે નરેદ્ર ! તું યાધમ પાળવા અને પળાવવામાં મુખ્યતા ધરાવે છે.
માહરાજા
કરૂણારસમાં લુબ્ધ થયેલા શ્રીકુમારપાળ નરેદ્રને જોઈ સપત્ની શાકયની માફક હિંસા પેાતાના મનમાં ઈર્ષ્યા કરવા લાગી.
રાજાના હૃદયમાં, ઘરમાં, નગરમાં, દેશમાં અને પૃથ્વીમાં કેાઈ– પણ જગાએ તેણીને રહેવાનુ` સ્થાન ન મળ્યુ, જેથી તે ર્હિંસા પેાતાના પિતા માહરાજાની પાસે ગઈ.
સભામાં બેઠેલા માહરાજાએ આ મારી પુત્રી છે, એમ ન ઓળખવાથી અજ્ઞાતની માફક પૂછ્યું.
ા વ ી સુરિ ! મારિશ્મિ તનયા તે તાત ! મોઢું ! પ્રિયા, किं दीनेव ? पराभवेन स कुतः ? किं कथ्यतां कथ्यताम् | माचार्य गिरा परार्ध्य गुणवान् हृद्वक्त्रहस्तोदरा
न्मामुत्तार्य कुमारपालनृपतिः पृथ्वीतलादाकृषत् ॥ १ ॥ હે સુ ંદર ! તું કોણ છે ?
હું તાત ! માહ ! હું તમારી વહાલી પુત્રી હિં'સા છું. માહ મેલ્યા. આવી દીન જેવી કેમ થઈ છે ?
પુત્રી એલી, મારા પરાજય થયા છે, જેથી હું આવી દશામાં આવી પડી છે.
પરાજય કાણે કર્યાં અને તે થવાનું શું કારણ? તું જલદી ખેલ. હિં’સા મેલી, શ્રીહેમચંદ્રસૂરિના ઉપદેશથી ઉત્તમ ગુણવાન શ્રીકુમારપાલભૂપતિએ હૃદય, મુખ, અને હાથમાંથી મને ઉતારી ભૂતલમાંથી કાઢી મૂકી છે.''