________________
વિમલચિત્તનગર
૧૮૯ એમ હિંસાની વાણી સાંભળી એકદમ મહારાજાના હૃદયમાં કે પવાલા પ્રગટ થઈ અને તે બે,
હે વત્સ ! તું રૂદન કરીશ નહીં, તારા શત્રુઓને હું રેવરાવીશ. હાલમાં આ રાજા અન્યને છેતરનાર લિંગધારીઓના વાવડે તારી ઉપર વિરક્ત થયા છે, તેથી તને દેશવટો આપે છે.
તેમજ તે રાજા શ્રી હેમચન્દ્રાચાર્યના પ્રભાવથી અતિશય પ્રભાવિક થયા છે, પરંતુ પિતાની શક્તિ વડે હું તેને ધીમે ધીમે ધર્મસંશયમાં નાખી દઈશ.
હવેથી હું તારો કઈ એ વર ઉભું કરીશ કે; જે તારૂં એક છત્રપણું પૂર્વની માફક વિસ્તારશે. ઈત્યાદિ વચને વડે પોતાની પુત્રી– હિંસાને મહામુશીબતે શાંત કરી મેહરાજાએ તેને પિતાની પાસે સ્થાપના કરી.
એ પ્રમાણે ઉત્કટ દયારૂપ સુધારસ વડે પ્રાણીઓને જીવાડ, તેમના આશીર્વાદવડે જેમ હંમેશાં સર્વ સમૃદ્ધિએવડે પિતાની વૃદ્ધિ કરતે.
- શ્રીહેમચન્દ્રાચાર્યના સદુપદેશવડે તત્વપ્રકાશના ઉદયથી વિલાસ કરતે અને પ્રાણી રક્ષક પુરુષોમાં ચૂડામણિ સમાન શ્રી કુમારપાલ નૃપચંદ્ર પ્રસિદ્ધ થયે. વિમલચિત્તનગર
અન્યદા શ્રી હેમચંદ્રસૂરિના ઉપાશ્રયની પાસે ક્રીડા કરતી કોઈ ઉત્કૃષ્ટ કન્યાને જોઈ શ્રીકુમારપાળરાજા મનમાં વિચાર કરવા લાગ્યા.
અતિ સુકમલમૂર્તિને ધારણ કરતી, અત્યંત પ્રભાવને વહન કરતી, નિષ્પ સ્વભાવવડે સર્વ જગતને પણું આનંદ આપતી, શ્રેણી ગુણેને નિધાન અને નિર્દોષ સ્વભાવવાળી, આ દેવકન્યા સમાન મને પ્રીતિ કરનારી કેણ વિલાસ કરે છે?
વળી સ્વાધીન સુખના અંકુર સમાન આ કન્યાને જે પુરુષ દષ્ટિગોચર કરે છે, તેનું પુણ્ય પણ મનુષ્યમાં હું બહુ દુર્લભ માનું છું.
ત્યારબાદ રાજાએ સૂરીશ્વરને પૂછયું.
સર્વ જ નવ વા
વિકાસ પુરુષ