________________
૧૮૨
કુમારપાળ ચત્રિ કરવામાં આવે તે
જો આવા દેડ વડે ઉત્કૃષ્ટ પુણ્ય પ્રાપ્ત પત્થરના ટુકડા વડે ઘણું સુવણુ' ખરીદવામાં આવે.
સવ'થી ચંચલ શ્વાસવાયુ ગણાય છે અને તે શ્વાસરૂપ જીવિત હાય છે, તે તેવા અસ્થિર જીવિતને માટે સ્થિર અને કલ્યાણકારી દયાના હું કેવી રીતે ત્યાગ કરૂ ?
વળી પાપી પુરુષ મરણથી ખીએ છે, પુણ્યવાને તેને ભય હાતા નથી. મેં ઘણુંએ પુણ્ય એકઠુ કર્યુ છે. ને મેને તેની શી ભીતિ છે ? શ્રીજિનેન્દ્રદેવની આરાધના કરી છે. શ્રીહેમચંદ્રસૂરિ મારા ગુરુ છે અને દયાધમ સમ્યકૂ પ્રકારે પાળ્યા છે, હવે મારે શુ ખાકી રહ્યું ? માટે તું વિલંબ કરીશ નહીં, ગુપ્ત કાય કરવાને કામધેનુ સમાન રાત્રિ ન ચાલી જાય તેટલામાં જલદી તુ' કાષ્ઠની ચિતા તૈયાર કર. મત્રિત જળ
રાજાના એવા નિશ્ચય જાણી અગાધ બુદ્ધિમાન્ ઉડ્ડયનમંત્રી તત્કાલ ગુરુની પાસે ઉપાશ્રયમાં ગયા અને આ સવ વૃત્તાંત તેમને કહ્યું, વિદ્યાનિધિ શ્રીમાન હેમચંદ્રસૂરિ મેલ્યા. મરણની વાર્તાથી સર્યું, એ કંઈપણ ઉપાધિ કરવાની જરૂર નથી.
કંઇક ઉષ્ણુ પાણી તુંલાવ. હું મંત્રીને આપુ. સૂર્યંના કિચિત્ પ્રકાશથી જગતનુ અંધારૂ જેમ તે મત્રિત જલના ૫ વડે રાજાના શરીરમાંથી કુષ્ઠ રોગ ચાલ્યા જશે.
તે સાંભળી મંત્રી મહુ ખુશી થયા અને તરતજ તેણે પાણી લાવી આપ્યું. ગુરુશ્રીએ પેાતે સૂરિમ વડે મંત્રીને તે જળ ઉદ્ભયનને આપ્યું. અમૃત સમાન તે જળને લઈ મંત્રીને રાજા પાસે ગયા અને અને તેણે કહ્યુ કે, આ જલ ગુરુ મહારાજે માકલ્યું છે.
સિદ્ધર્સના સ્પર્શથી લેાહની જેમ તે જળના સ્નાનથી રાજાનું શરીર સુવર્ણ સમાન થઈ ગયું. જળના ચેાગથી પ્રથમ કરતાં પણ અધિક ૧ રાજા, સંઘ, ખત, દેવતા, વડિલગુરુ અને વૃત્તિસ કટ, એ છ અભિયાગ.