________________
રાજયાભિષેક
૧૭૩
તે સમયે સત્ર ક્રયા હે પામતી હાય, વિવેકિતા વળગતી હાય, વિગેરે વિલાસ કરતાં હોય, તેમ
દાન, શીલ, તપ અને ભાવના દિગંતર દેખાવા લાગ્યાં.
ગુર્જરનરેશના દયા દાક્ષિણ્યાદિ ગુણાનું વધુ ન કરતા કોઈપણુ તેવે! મહાન પુરુષ નહાતા કે; તેની સ્તુતિ ન કરે.
સ્થાપન કરેલા ધમની રક્ષા માટે ચાકીદારની માફક શ્રીહેમચંદ્રસૂરિએ રાજાને શિખામણ આપી. कोशाद्विश्वपतेर्विकृष्य गुरुणा प्राणावनादिश्तस्फूर्जन्मौक्तिकदामविस्तृतगुणं सम्यक्त्वसन्नायकम् । तुभ्यं दत्तमिदं महीधव ! वहन् हृद्यन्वह जीववत्, त्व सौभाग्यभरेण मुक्तियुवतेर्भावी प्रियभावुकः ||१||
હૈ ભૂપતિ ! વિશ્વપતિના ભડામાંથી વિસ્તૃત ગુણવાળા અને સમ્યક્ત્વરૂપ મધ્યમણિથી વિભૂષિત અહિ ંસાદિવ્રતમય કેંદ્રીપ્યમાન આ મુક્તાહાર ગુરુએ તને આપ્યા છે, તેને જીવની માફક હુંમેશા હૃદયમાં ધારણ કરતા તુ અત્યંત સૌભાગ્યવડે માક્ષ યુવતિના વલ્લભ થઈશ.
તે સમયે સ ંઘ તરફથી અત્યંત દુર્લભ ધર્માત્મા અને રાજષિ” એવાં એ નામ પ્રસાદની માફક તેને પ્રાપ્ત થયાં.
ત્યારબાદ ભૂપતિએ અન્ય દેવાને ત્યાગ કરી હૃદયમાં અને ઘરમાં પણ ગુરુપાદુકા સહિત જિનેશ્વરભગવાનની પ્રતિમાનું સ્થાપન કર્યું",
ત્રણે કાળે તે મૂર્તિ એનું હંમેશાં કપૂરપુષ્પાદિવડે પૂજન કરી પેાતાના આત્માને સુકૃતરૂપ સુગધસ'પત્તિવડે સુવાસિત કરતા હતા.
તેમજ અષ્ટમી આદિ સવ પર્વ દિવસેામાં અષ્ટપ્રકારી ઉત્તમ પૂજાવડે જિને દ્રભગવાનની પૂજા કરી આઠ કર્મોને શિથિલ કરતા હતા. ખારવત, સમ્યક્ત્વ અને જ્ઞાનાદિકના (૧૨૪) અતિચાર જાણી ભૂપતિએ તેમના ત્યાગ કર્યું.
સુંદર બુદ્ધિમાન ભૂપતિ કંઈક ગુરુમુખથી અને ક ંઈક વાગૂલટ મ'ત્રી પાસેથી સાંભળી સર્વ શ્રાવકના આચારમાં પ્રવીણ થયા.