________________
નવરાત્રમાં દેવીપૂજક
૧૭૭
વનની અંદર ફરતાં મૃગમાલકે વ્યાધ-શીકારીઓને જોઈ પેાતાની ભાષાવડે પેાતાના માબાપને કહેવા લાગ્યાં. અમે અહી' ગાઢ ઝાડીમાં જઈએ છીએ. નહી' તા અમને આ નિર્દય શીકારીએ મારી નાખશે.
આ પ્રમાણે મૃગ ખાલકેાનુ વચન સાંભળી મૃગલાએ મેલ્યા. હું ખચા ! તમે શા માટે ભય પામે! છે ? સુખેથી અહી આનંદ કરો, શ્રીકુમારપાલનરેશના ભયથી આ લેકે તમારી તરફ ક્રૂર દિષ્ટ કરવાને પણ સમથ નથી,
વળી તેના રાજ્યમાં જીવહિ ંસા નિષેધનું આથી ખીજુ શું વણુન કરવુ ? કારણ કે; જુગારમાં પણ મારી' એવા એ અક્ષર કોઇપણ ખેલતુ નથી.
નવરાત્રમાં દેવીપૂજક
લાગ્યા.
નવરાત્રના પ્રસ’ગ આન્યા. તે સમયે શ્રીકુમારપાલરાજા ગુરુની સન્મુખ બેઠા હતા, ત્યારે દેવીના પૂજારીએ રાજાને વિનતિ કરવા હું રાજન્ ! કંટેશ્ર્વરી વિગેરે આપની ગાત્રદેવીએ છે. તેમની પૂજા માટે સાતમ, આઠમ અને નવમી એ ત્રણે દિવસે અનુક્રમે સાતસા, આઢસા અને નવસેા મકરા અને તેટલા જ પાડાએ દરેક વર્ષે આપવામાં આવે છે. માટે આ સ` પશુએ અમને અપાવે. જેથી દેવીઓની પૂજા થાય. જો નહી આપે. તે તેએ ક્રાય કરશે અને તેજ વખતે માટું વિઘ્ન કરશે.
એ પ્રમાણે પૂજારીએત્તુ' વચન સાંભળી રાજાએ નજીકમાં જઈ ગુરુને પૂછ્યું. હવે મારે શું કરવું ? કંઇક ધ્યાન કરી ગુરુ મેલ્યા.
હે રાજન ! શ્રી જિને’દ્રભગવાને કહ્યુ છે કે, ઢવા પ્રાણીઓને મારતા નથી. તેમજ માંસ પણ ખાતા નથી, પરંતુ શાકિનીઓની માફક કેટલીક નિય દેવીએ માત્ર ક્રીડાને લીધે પેાતાની આગળ મરાતા પશુઓને જોઈ ખુશી થાય છે. ભાગ ૨ ૧૨