________________
૧૭૬
કુમારપાળ ચરિત્ર
પેાતાની માક સર્વને સુખ દુ:ખ થાય છે, એમ જાણતા છતા પણ તું હિત, અદ્ભુિતના વિચાર કર્યાં વિના પ્રાણના નાશ કરવાથી બીજાને શા માટે દુ:ખકરે છે ?
♦ નિય! જો કે; ચૂકાને મારતાં તુ પાપથી ડરશ્તા નથી, પરંતુ હિં'સકેાના ખાસ વિનાશ કરનાર એવા મારાથીચે કેમ મીતા નથી ? ખરેખર રાજાઓની આજ્ઞાના લેાપ કરવા, તે તેમના શસ્ર વિનાના વધ કહેલા છે. તેા હાલમાં તે પ્રમાણે વનાર તું થયેા. છે, માટે તને વધ્ય પુરુષાના મધ્યમાં ગણવા જોઈ એ.
આ વાત મહુ શેાચનીય છે; પરંતુ એક ચૂકાને માટે આ પ્રમાણે કાપાયમાન થઇને પણ હું કેવી રીતે તારા ઘાત કરાવુ ? માટે સર્વસ્વ દડવડે દુષ્ટની માફક તારા નિગ્રહ કરૂ છું. તેથી તું તારું સ`ધન ખરચીને આ નગરની અંદર તે જુના-ચૂકાના કલ્યાણ માટે જલદી એક ઉત્તમ ચૈત્ય બંધાવ. જેથી આ વૃતાંત સાંભળી ચૂકાચૈત્યને જોઇ બીજો પણ કા નિર્દેય માણસ તારી માફક પ્રાણી વધ કરે નહીં. ચૂકાચૈત્ય
એ પ્રમાણે શ્રીકુમારપાળની આજ્ઞાથી માહેશ્વરવણિકે ઘણું ધન ખરચીને પાટનગર-પાટણમાં પૃથ્વીના હારસમાન ચૂકાવિહાર નામે મનાહર–મંદિર બંધાવ્યું.
આ પ્રમાણે શ્રી કુમારપાલના ચરપુરૂષોના સંચારથી કોઈપણ જગાએ રાત્રીએ તેમ ઘરમાં પણ કોઈ માણસ હિંસા કરતા નથી. એથી જિનેન્દ્ર ભગવાનના તીર્થાંમાં જેમ મનુષ્યની વૃદ્ધિ હતી, તેવી રીતે શ્રીકુમારપાલના રાજ્યમાં પણ જલચર, સ્થળચર અને આકાશચારીઓની વૃદ્ધિ થઈ. તેમજ તેના રાજ્યમાં પશુ પક્ષીએ નિય
થઈ ફરતા હતા. व्याधान् वीक्ष्य विहारिणः शिशुमृगाः स्वोक्त्या पितृनूचिरे, यामः सान्द्रलतान्तरेष्विह न चेदेते हनिष्यन्ति नः । ते तान् प्रत्यवदन् बिभीत किमितो ? वत्साः ! सुखं तिष्ठत, श्री चौलुक्यभिया निरीक्षितुमपि प्रौढा न युष्मानमी ॥१॥