________________
૧૬૪
કુમારપાળ ચરિત્ર અશ્રદ્ધાસુદેવ
એક દિવસ ભફ્રિકાને ત્યાં લક્ષપાક તેલ લેવા માટે ધર્મની મૂર્તિ– સમાન કેઈક બે માંદા સાધુ આવ્યા.
તે સમયે સભાની અંદર બેઠેલા સુરેન્દ્ર અવધિજ્ઞાનથી ભરતક્ષેત્રનું અવલોકન કરી એકદમ દેવે સમક્ષ કહ્યું.
અચંકારિત-ભદ્રિકાએ કોધને એવી રીતે પરાજ્ય કર્યો છે કે, જેને કુપિત કરવાને દેવે પણ સમર્થ નથી.
ઇંદ્રના આ વાકય પર અશ્રદ્ધાલુ થયેલ કેઈપણ દેવ તેની પરીક્ષા માટે ભદ્રિકાને ઘેર આવ્યું. કારણ કે, કૌતુકીને આળસ હેતી નથી.
તે અરસામાં બંને મુનિઓએ લક્ષપાક તેલની યાચના કરી. ઉદાર આશયની ભફ્રિકાએ પિતાની દાસી પાસે ઘરમાંથી તે તેલને ઘડે મંગાવ્યો.
તેણીના ક્રોધમાટે દેવે માર્ગમાં આવતાં દાસી પાસે તે ઘડે ભાંગી નંખાવ્યું.
ફરીથી તેણીએ દાસી પાસે બીજે ઘડો મંગાવ્યું. તે પણ દેવે ફેડી નાખે, તે પણ તેણીએ બીલકુલ ક્રોધ કર્યો નહીં.
ત્રીજે ઘડે દાસી પાસે મંગાવી, તેમાંથી બંને મુનિઓને તેલ આપ્યું.
મુનિઓ બેલ્યા. હે સુભગે ! અમારા માટે તેને તેલનું મોટું નુકશાન થયું, તેથી દાસી ઉપર તારે ક્રોધ કર નહીં.
કંઈક હાસ્ય કરી તે બેલી. હે મુનિરાજ ! મને ક્રોધરૂનું ફલ એવું મળ્યું છે કે હવે મારું મસ્તક છેદાય તે પણ હું ક્રોધ કરું નહીં.
કેવી રીતે ફલ મળ્યું ? એમ મુનિઓના પૂછવાથી મંત્રીપ્રિયા ભફ્રિકાએ પિતાના ક્રોધથી જે દુઃખ અનુભવ્યું હતું, તે સર્વ આશ્ચંત કહી સંભળાવ્યું. દેવ પ્રાદુર્ભાવ
અદૂભુત પ્રકારની ભફ્રિકાની ક્ષમા જે તેની આગળ દેવે