________________
દેવપ્રાદુર્ભાવ
૧૬૫ પિતાનું દિવ્યસ્વરુપ પ્રગટ કર્યું. ભફ્રિકાને નમસ્કાર કરી પોતાનું સર્વ વૃત્તાંત નિવેદન કરી તેણે કહ્યું.
હે પતિવ્રતે! ખરેખર તારા જીવિતવ્યને હું ધન્ય માનું છું, કારણકે, જેની ક્ષમાની ઈંદ્રમહારાજ સભામાં બહુ હર્ષથી સ્તુતિ કરે છે.
આજ સુધી ક્ષમાની અંદર મુનિઓની ઉપમા આપતી હતી અને હાલમાં તે તું વર છે, માટે તારું ભાગ્ય અલૌકિક છે.
એ પ્રમાણે સ્તુતિ કરી સાડાબાર કરાડ સેનૈયાની વૃષ્ટિ કરી દેવ તેની કીતિનાં વખાણ કરતા પિતાના સ્થાનમાં ચાલ્યો ગયો.
હે ભવ્યઆત્માઓ! ક્રોધ અને શાંતિ સંબંધી આ ઉપદેશ સાંભળીને અનર્થમય કોઇને ત્યાગ કરી કલ્યાણકારી શમ-શાંતિને તમે આશ્રય કરે.
દેશનાની સમાપ્તિમાં બેધ પામેલ સર્વજગિલ રાક્ષસ છે.
હે પ્રભે ! આપના વચનથી હેમરથ સંબંધી મેં ક્રોધને ત્યાગ કર્યો છે. યક્ષ આગમન
તે સમયે ત્યાં આગળ પ્રચંડ ગર્જના કરતે, મેઘસમાન કેઈપણ હાથી મજલની અખંડિત ધારાઓ વડે ભૂતલને સિંચન કરે તે એકદમ આવ્યું.
તેને જોઈ સભાના લોકે ભયભીત થઈ ગયા.
ગજશિક્ષામાં ભીમકુમાર બહુ દક્ષ હતે. નિર્ભયપણે હાથીને શાંત કર્યો.
- ત્યાર પછી તે હાથી સૂર્ય સમાન પિતાની કાંતિવડે સભ્યજનેને વિમય પમાડતે યક્ષરૂપે પ્રગટ થયે અને તે બહુ આનંદપૂર્વક મુનિના ચરણમાં નમ્ય.
મુનિએ પોતાના જ્ઞાનથી યક્ષને કહ્યું. પિતાના પિત્ર હેમરથરાજાને દુઃખમાં પડેલે જે તેના રક્ષણ માટે તું ભીમકુમારને લાવ્યું. અને હાલમાં તેને તેના પિતા પાસે લઈ જવાની તું ઈચછા કરે છે.