________________
ધનપાળમ ધુ
૧૬૩
પાળે તે વણિકને તેની ઇચ્છા પ્રમાણે ધન આપી પેાતાની બેનને તેની પાસેથી મુક્ત કરી.
પેાતાના સ્વામી તરન્નુ` કામ કરી સારવસ્તુની માફક બેનને લઈ તે ઉજ્જયિનીમાં પેાતાને ઘેર આવ્યે.
રૂદન કરતાં માતા પિતા વિગેરે ખેલ્યાં.
હું પુત્રિ ! શીલરક્ષણથી તારી ઉત્તમ દશા હાવી જોઈ એ, છતાં આવી દુર્દશા શાથી થઈ ?
કઠોર હૃદયના માણસેાને પણ રૂદન કરાવતી અને પોતે અત્યંત રૂદન કરતી ટ્ટિકાએ તેમની આગળ પેાતાના ક્રોધની સ્થિતિ કહી. ત્યાર પછી પેાતાની પુત્રીને મહામુશીબતે રાતી છાની રાખી અને પ્રેમના સાગરસમાન ખધુઓએ શાંત કરી મેધ આપ્યા.
હે વત્સે ! આવા નિષ્કારણુ ક્રાધ તે. શા માટે કર્યાં? જેણે આ તારા આત્મા લેાની માફક દુઃખસાગરમાં નાખ્યા.
તે લક્ષ્મી, તે ીલા, તે રૂપ અને તે સુખ તારૂં કયાં ગયુ. ? અગ્નિ જેમ વનને ખળે તેમ આ તારૂ સર્વસ્વ ક્રેાધે ખાળી નાખ્યું. કેટલાક ક્ષમાવાન સંતપુરુષો કારણ હાય છતાં પણ ક્રાધ કરતા નથી અને તે વિના કારણે ક્રાધ કર્યાં.
શું આ તારા વિવેક ગણાય ? જેમના હૃદયમાં કાઇ સમયે ક્રાધાગ્નિ ખળતા નથી, તે જ હુંમેશાં વિદ્વાન પુરુષાને માન્ય અને
શાંતિ પ્રિય કહેવાય છે.
માટે હું પુત્રિ ! ક્રાધ સંતાપની શાંતિ માટે ક્ષમામૃતનું પાન કરી ઘરની અ ંદર તુ' રહે અને ધર્મારાધન કર.
એ પ્રમાણે પિત્રાદિકના કહેવા પ્રમાણે ત્યારથી આરંભી અચં કારિત ભટ્ટિકાએ સાધ્વીની માક શાંતિરૂપ સાગરમાં નિમગ્ન થઈ અભિગ્રહ કર્યાં કે, સ`સ્વ નાશ થાય અને મસ્તકના છેદ થાય તે પણ હવેથી જીવતાં સુધી પેાતાના ક્ષયની માફક હું. કાધ કરીશ નહી. ત્યારબાદ તેના પિતાએ તેના શરીરનાં ત્રણ રૂઝાવવા માટે લક્ષ. પાક તેલના ત્રણ ઘડા તૈયાર કરાવ્યા.