________________
ભટ્ટિકાવિલાપ
૧૬૧
વત્સે ? તું બહુ પુણ્યશાલી છે, કારણ કે; રૂકિમણીપર કૃષ્ણ જેમ તારી ઉપર મારા પુત્ર ઘણે! પ્રેમી છે. અહીં એકેક ગુણવાળા તા ઘણાએ પુરુષા છે, પરંતુ સર્વાંત્તમ સગુણા તા મારા પુત્રમાં જ રહ્યા છે. પેાતાને ચાગ્ય પતિ ાણી કૃષ્ણુને લક્ષ્મી જેમ પ્રથમ વરી હતી, તેવી રીતે તું પણુ નીતિમાં પ્રચંડ એવા મારા પુત્રને વર.
એ પ્રમાણે તેનાં વાકયેાવડે મથલમાં વીધાઈ હોય તેમ તે ભટ્ટિકા કુબુદ્ધિને પ્રગટ કરનારી તેની માતા પ્રત્યે મેલી.
હે માતા ! તારા પુત્ર કામાંધતાને લીધે જો કે, આ પ્રમાણે આલ્યા, પરંતુ તું વૃદ્ધ થઇને સતીના આચાર જાણું છે, છતાં પણ આવી વિરૂદ્ધ વાત કેમ ખેલી ?
જો કે, કોઇપણ વૈભવ અથવા અલંકારાને લુટી જાય પર ંતુ સતીઓનુ` શીલરત્ન હરવાને દેવપણ સમર્થ નથી.
શેષનાગના મસ્તકમાં રહેલેા મણિ, સિંહની કેશવાલી અને સતીઓનું વ્રત હરવાને કચેા બલવાન પુરુષ શક્તિમાન થાય ?
હું મારા પતિને છેડી ખીજા અનંગને પણ સેવું નહીં. તે અંગધારી પ્રાણીની તા વાત જ શી ? આ પ્રમાણે મારી નિશ્ચય છે.
આ વાત વૃદ્ધાએ પાતાના પુત્રને કરી. તે સાંભળી પલ્લીપતિને બહુ ક્રોધ થયેા. જેથી તે દુક્ષુદ્ધિએ દાસીની માફક રાષથી ઘણું. તિરસ્કાર કરી, તેને ચાબુક વિગેરેના પ્રવાહથી મુખ મારી. તેથી બહુ દુઃખી થઇ તે પણ ટ્ટિકા શીલથી સ્ખલિત થઈ નહી.
શુ પક્ષીએ હલાવેલી શાખા વૃક્ષથી પડે ખરી ? આખરે પલ્લીપતિ થાકી.. પછી તેણે કંટાળીને કાઈ સાથે વાહને ત્યાં તેને વેચી દીધી.
દુરાત્માઓને અકૃત્ય શું હોય ?
સાથ વાહે પણ સ્ત્રી કરવા માટે તેની બહુ પ્રાથના કરી, પરંતુ પેાતાના નિશ્ચય તેણીએ છેડચેા નહી, તેથી તેણે ગુનેગારની માફક
ભાગ-૨ ૧૧