________________
સ્વપુરપ્રવેશ
૧૬૯
પછી જ્ઞાનવડે તને અહીં જાણી તરત જ હું ત્યાંથી નીકળી. માર્ગોમાં કેટલાક વિલંબ થયેા. હાલમાં હું અહીં આવી છું'. જેથી આપનાં દર્શન થયાં.
સ્વપુરપ્રવેશ
હેમથરાજાની બળાત્કારે આજ્ઞા લઈ ભીમકુમાર મિત્રસહિત યક્ષે અનાવેલા વિમાનમાં બેસી ગયા.
પછી યક્ષાદિક પણ પાતપાતાના વિમાનામાં બેસી ગયા. સ્વગ માંથી ઇંદ્ર જેમ ત્યાંથી વિમાનની ઋદ્ધિ સહિત ભીમકુમાર
નીકળ્યે
તે સમયે દિવ્યકાંતિમંડલથી વિભૂષિત અને ચાલતા વિમાનેાવડે સેંડા સૂવાળુ હેાય તેમ આકાશને લેાકેા જોવા લાગ્યા.
આકાશમાગે પ્રયાણ કરતા ભીમકુમારની આગળ યક્ષિણીએ પેાતાની દેવીએ પાસે અદ્ભુત નાટકાત્સવ કરાવ્યેા.
તે નાટયવિનાદને લીધે આકાશમાં ચાલતા સિદ્ધાદિક દેવે બહુ ઉતાવળ હતી તે પણ ક્ષણમાત્ર સ્થિરતા કરી.
એમ આકાશ માર્ગોનું ઉલ્લંઘન કરી હરિવાહનરાજાના પુત્ર ભીમકુમાર પેાતાના નગરની પાસમાં રહેલા ઉદ્યાનની અ ંદર જિનાલયની નજીકમાં ગયા.
ત્યાં જિનેદ્ર ભગવાનની પૂજા કરી સુરેદ્રની માફક ભીમકુમારે તુષ્ટ થયેલી યક્ષિણી પાસે ઉત્તમ પ્રકારનું સંગીત કરાવ્યું,
તેના ધ્વનિ સાંભળી રિવાહનરાજાએ પૂછ્યું. હું મિત્ર ! આ શબ્દ કયાંથી આવે છે ? એમ તે પૂછતા હતા, તેટલામાં ત્યાં ઉદ્યાનપાલક આવ્યા. નમસ્કાર કરી તેણે વિનતિ સાથે કહ્યું.
હે દેવ ! વિમાને વડે પૃથ્વીને શેાભાવતા આપના પુત્ર હાલ ઉદ્યાનમાં આવ્યા છે. બહુ ભકિતથી ચૈત્યની અંદર તે નાટય કરાવે છે. તેના આ શબ્દ આપના પુત્રનું આગમન પ્રસિદ્ધ કરતા હોય તેમ સર્વ દિશાઓમાં પ્રસરી રહ્યો છે.