________________
હેમરથરાજા
૧૬૭
હે સાહસિન ! પિતાની માફક તારા પ્રસાદથી મને પુનર્જન્મ પ્રાપ્ત થયે. વળી તે જન્મથી જે સુકૃત કરવું ઘણું દુર્લભ છે, તે તાવિક સમ્યકત્વ પણ તારા પ્રસંગથી મને પ્રાપ્ત થયું.
તેમજ નિષ્કારણ ઉપકારવડે સૂર્યની માફક તે હાલમાં અંધકારથી માણસને જેમ અતિકર રાક્ષસથી મને બચાવ્યો.
પરોપકારને પ્રયત્ન કરે, એ પુરુષોને સ્વભાવ જ હેય છે, કારણ કે, કેની પ્રેરણાથી વરસાદ જગતને જીવાડે છે?
પ્રાણદાતાને કેઈપણ રીતે બદલે વળતું નથી. માટે હું તારા ગુણેથી વેચાણ થયેલ દાસની માફક તારી સેવામાં આનંદથી રહ્યો છું.
ભીમકુમાર બ. હે રાજન ! આ તારા વિનયથી હું તુષ્ટ થયે છું. પ્રત્યુપકારને વૃથા સંકેચ તું મનમાં લાવીશ નહીં.
જે મારૂં કરેલું કંઈ તારા હૃદયમાં હોય તે તું જૈનધર્મમાં હંમેશાં ઉગી થા. કારણ કે, એનાથી બીજું કઈ ઉત્તમ આત્મહિત નથી.
હેમરથરાજા છે . હે દેવ! જે એમ હેય તે હું નવીન શ્રાવક છું, માટે ધર્મમાં મને સ્થિર કરવા માટે કેટલાક સમય તમે અહીં રહે. કાલિકા દેવી
હેમરથરાજા અને ભીમકુમાર એ બંને આ પ્રમાણે વાત કરતા હતા, તેવામાં લેકેને ઉંચા કાન કરાવતા ગાઢ ડમરૂકના શબ્દો વડે આકાશ ભૂમિને એકાકાર કરતી,
વિવિધ આયુધરૂપ પત્રોથી સુશોભિત પિતાનાની વિશ ભુજાઓ વડે આકાશ વૃક્ષનું વૃક્ષપણું પ્રગટ કરતી.
અને સિદ્ધિવિદ્યાના પ્રભાવથી સૂર્ય સમાન અતિ કાંતિમય તે કાપાલિક સહિત કાલિકાદેવી ત્યાં આવી.
ભીમકુમારને નમસ્કાર કરી તે બેલી.
હે સ્વરથાશય! પિતાની ઈચ્છાથી અપાર આકાશ મંડલમાં ફરતી ફરતી તારા નગરની ઉપર હું આવી.
ત્યાં તારા નામને ઉચ્ચાર કરતાં તારાં માતા પિતા અને પૌર