________________
સર્વગિલ રાક્ષસ
૧૫૩ ભીમકુમારની આજ્ઞાથી જેને મૃત્યુથી બચાવ્યા હતા, તે પુરુષ પણ જમીને સેવકની માફક વિનીત થઈ તેમની પાસે બેઠે.
પછી કપૂરખંડસહિત તાંબુલ અને કુસુમાદિક આપી સર્વ પુતળીઓ પિતાપિતાના તંભ પર બેસી ગઈ. સર્વગિલ રાક્ષસ
તે જોઈ વિસ્મિત થયેલા ભીમકુમારે તે પુરુષને પૂછ્યું.
આ આશ્ચર્ય કેવું ? તેટલામાં ત્યાં આગળ સ્કુરણાયમાન કાંતિમય કે ઈ દેવ પ્રગટ થયા અને બે .
હે પુરુષ ! તારા પરાક્રમથી હું તુષ્ટ થયો છું.
ભીમકુમાર પણ છે. જે તે પ્રસન્ન થયે હોય તે બોલ! તું કેણું છે? આ પુરુષ કેણ છે? અને આ નગર શૂન્ય શાથી થયું છે? વળી એનું નામ શું ?
દેવ બોલ્યા. આ હેમપુરનામે નગર છે. એની અંદર વાસુદેવ સમાન સમર્થ એ આ હેમરથ નામે રાજા છે.
પ્રથમ ચંડનામને પ્રસિદ્ધ બ્રાહ્મણ એને પુરોહિત–ગોર હતે. તે દૌર્જન્ય આદિ દુર્ગુણો વડે સમસ્તનગરમાં અપ્રિય હતે.
એક દુર્જનતારૂપ દોષ પણ બહુ ખરાબ ગણાય, તે ક્રોધાદિક સહિતનું તે કહેવું જ શું !!!
તેમજ કેવલ મદિરા અશુભ ગણાય તે મૃગયાદિ વ્યસન સાથે તે વિશેષતર નિંદનીય હોય તેમાં નવાઈ શી?
પ્રતિદિન તે પહિત ઉપર નાગરિક લકે છેષ બહુ વધતે ગયે.
એક દિવસ તેઓ એકઠા થઈ રાજા પાસે ગયા અને તેમણે વિનયપૂર્વક કહ્યું.
આ પુરહિત મહાદુષ્ટ છે, તે હંમેશાં ચાંડાલી સાથે ક્રીડા કરે છે.
રાજાઓ પણ કાનના કાચા હોય છે, તેથી તેણે કંઈપણ વિચાર કર્યા વિના ચંડને સભાની અંદર ઉભે કર્યો અને તેલથી ભીંજાયેલા રૂપવડે તેનું શરીર વીંટી લીધું.