________________
અચંકારિતભફ્રિકા
૧૫૭ વળી કુમુદિની નામે તેની સ્ત્રી હતી. ચંદ્ર જ્યોત્સના સમાન તે હંમેશાં આનંદ આપતી હતી.
પિતાના ઉદયવડે જે કમલ-કમલા=લક્ષમીને પ્રફુલ્લ કરતી હતી, એ એનામાં આશ્ચર્ય હતું.
વળી સુબુદ્ધિનામે તે રાજાને મંત્રી હતા. જેને જન્મ શુદ્ધ વંશમાં અલંકારભૂત હતું અને તે પૃથ્વી પર આવેલ શુક્રાચાર્ય હેયને શું? તેમ સર્વત્ર પ્રસિદ્ધ હતે.
તેજ નગરમાં નામ અને અર્થ એમ બંને પ્રકારે ધનપ્રવર શ્રેણી હતું. તેના ગુણો બહુ શ્રેષ્ઠ ગણાતા હતા.
કમલશ્રીનામે તેની સ્ત્રી હતી. રૂપમાં દેવાંગના સમાન અને શીલવતમાં તે અગ્રણી હતી. અચંકારિતભદ્રિકા
તે બંનેને પ્રાણથી પણ અધિકપ્રિય આઠ પુત્રે ઉપર એક પુત્રી થઈ માતાપિતાએ મોટા ઉત્સવથી “ભદ્રિકા” એવું તેનું નામ પાડ્યું. તે ભફ્રિકાને માત્ર એક ગુણે જ પ્રિય હતા, એ હેતુથી જેમ પોતાના મનમાં વિચાર કરી દૂષણેએ તેને દુરથી ત્યાગ કર્યો. કારણ કે, શત્રુપર જેની પ્રીતિ હોય તેની કેણું સેવા કરે? | સર્વ સૌંદર્યને સંગ્રહ કરી બ્રહ્માએ તેને સરળ છે, એ વાત સત્ય છે, અન્યથા ત્રણે લેકમાં ભવ્ય કાંતિમય તે કયાંથી હોય?
એક દિવસ તેની પ્રીતિને લીધે તેનાં માતાપિતાએ સર્વ પરિ વારને કહ્યું,
આ પુત્રીને કેઈપણ સમયે કેઈએ “ર ચારચિત્તવ્ય”— તિરસ્કારવી નહીં. ચંકાર શબ્દ દેશી ભાષામાં ચુંકાર એટલે તિરસ્કાર વાચક છે. તેથી તે અચંકારિતભટ્ટિકા નામે લેકમાં પ્રસિદ્ધ થઈ. તેમજ તે પિતાની માનીતી હોવાથી દેવીની માફક સ્વછંદ પ્રવૃત્તિ કરતી હતી.
ઉત્તમ પ્રકારના ઘોડા, હાથી, રથ વિગેરે પરિવાર પણ તેણીના તાબામાં દાસની માફક હાજર રહેતું હતું. અનુક્રમે હૃદયદર્પણમાં સ ક્રાંત થયેલા કલાભવડે દેદીપ્યમાન તે કન્યા યુવાનને સંજીવનઔષધસમાન યૌવનને દીપાવવા લાગી.