________________
ચારણમુનિ
૧૫૫
હૈ દેવ ! તું અહુ સ્તુતિપાત્ર છે, જેનું મન આવુ... દયાળુ છે. કારણકે; સવ નાગરિક લેાકીના અપહાર કરી પુન: એકદમ તેમની ઉપર તે' અનુગ્રહ કર્યાં.
આ ઉપરથી હું માનું છું કે “ નિગ્રહ અને અનુગ્રહ કરવામાં શકિતમાન તા માટા પુરુષા જ ડાય છે,” કારણકે; સૂર્ય પૃથ્વીને તપાવી વૃષ્ટિજલવડે શાંત કરે છે.
લેાકેા દેવત્વને માટે દુસ્તર તપઆચરે છે, તે ચાગ્ય છે. કારણ કે; અલ્પ દેવના પણ આવેા મહિમા છે. એ પ્રમાણે ભીમકુમાર રાક્ષસ સાથે વાત કરતા હતા.
ચારણમુનિ
તેટલામાં ઉદ્યાનપાલક ત્યાં આન્યા. નમસ્કાર કરીને એલ્યે. હે દેવ ! ઉદ્યાનમાં ચારણ મુનિરાજ પધાર્યાં છે.
વર્ષાકાલમાં કેકી-મયૂર જેમ મુનિના આગમનમાં અતિ આનંદ પામતા ભીમકુમાર મિત્ર, રાક્ષસ અને હેમરથરાજા સહિત મુનિશ્વરના દર્શન કરવા માટે ગયા.
પંચાંગ પ્રાણિપાતવડે પ્રમાદ સહિત વ ંદન કરી ભીમકુમાર શિષ્યની માફક હાથ જોડી ગુરુની આગળ બેઠે. ભકિતથી ખેંચાયેલા અન્ય નગરવાસી લેાકો પણ વિનયપૂર્વક ત્યાં બેસી ગયા.
ગુરુશ્રીએ ક્રોધને ઉદ્દેશી દેશનાના પ્રારભ કર્યાં.
ક્રાધ, માન, માયા અને લાભ, એ ચારે કષાયામાં મહત્ત્વથી જેમ જે મુખ્યપદ ભાગવે છે,
સંસાર વેલડી મૂળભૂત ક્રોધના મુદ્ધિમાન્ પુરુષાએ ત્યાગ કરવા. કારણ કે; મહાન પુરુષ પણ ક્રોધને લીધે અતિદુષ્ટ કમ કરે છે, જેથી તે લેાકમાં કમ ચંડાલ કહેવાય છે. તેમજ ક્રોધનાં ફૂલ બહુ ખરાખ છે. આ લેાકમાં વૈર, યુદ્ધ અને વિષાદ પણ ક્રોધથી જ થાય છે. અને પરલેાકમાં પશુ અને નારકીની તીવ્રવેદના થાય છે. સર્પાદિકથી પ્રગટ થતું વિષ પોતાના ઉત્પત્તિ સ્થાનના નાશ