________________
૧૪૮
કુમારપાળ ચરિત્ર તેવામાં પિશાચ સરખે આ કાપાલિક ત્યાં આવી બાલકની માફક મને ઉપાડી આકાશમાગે અહીં લાવ્યો.
અહીં આ દુષ્ટને દુરાચાર જઈમારું હૃદય બહુ શુભિત થઈ ગયું.
પ્રથમ પણ તારા વિયેગની અસહ્ય પીડા અનુભવતું હતું, જેથી હું મુડદાસમાન થઈ ગયે. એટલામાં આ દુરાશય મારૂં મસ્તક કાપવાની ઈચ્છા કરતું હતું, તેટલામાં મારી ગાદેવીની પ્રેરણાથી જેમ તું અહીં આવી પહોંચે.
કે, આ કાપાલિક શત્રુ હતું, પણ આપણા બંનેના વેગથી તે હિતકારી થયે. કદાચિત દૈવાગે વિષ પણ અમૃત થાય છે.
એ પ્રમાણે મિત્રનું વૃત્તાંત સાંભળીને અને માતપિતાના દુઃખને વિચાર કરી ભીમકુમાર વૃક્ષની માફક દુઃખરૂપ દાવાનળથી બળવા લાગે.
પનાના કુકર્મને લીધે હૃદયમાં લજજા પામતે કાપાલિક ભીમકુમારની પાસે આવ્યા અને તેના પગમાં પડયો અને બેલ્યો. કાપાલિક પ્રાર્થના
હે રાજકુમાર ! આ પૃથ્વી એક તારા વડે જ રત્નગર્ભા છે, જેનું આવું સત્યમય લોકોત્તર તેજ દીપે છે. પ્રથમ હું કેઈથી પણ છતાય નહોતે, છતાં હાલમાં તે મને છ.
બીજાઓએ નહીં પીધેલા સમુદ્રને પણ શું અગસ્તિઋષિ ન પી ગયા?
કૃષ્ણની માફક કરૂણારસના સિંધુસમાન તે કાદવમાં ડુબતા ગોમંડલની માફક મારો ઉદ્ધાર કર્યો.
ઉપકારીને ઉપકાર કરનાર સેંકડે સંતપુરુષે હેાય છે, પરંતુ અપકારીને ઉપકાર કરનાર તે તું એક જ મહાશય છે.”
હું અવળે માર્ગે ચાલતું હતું, છતાં મને પ્રાણદાન આપવાથી તું મારે સ્વામીનાથ હતે. હાલમાં સત્ય અને પથ ઉપદેશવડે ગુરુ પણ તું થા.
ભીમકુમાર છે. જે તે પિતાનું હિત ઈચ્છતા હોય તે પિતાના વાતની માફક પર વાતને ત્યાગ કર.