________________
કુમારજન્મ
૧૨૯ તે નગરમાં જિનેંદ્ર ભગવાનનાં અનેક મંદિરો દીપતાં હતાં. જેમનાં શિખરોપર વાયુથી કંપતી દવજ પતાકાઓ જિનચંદન માટે શ્રદ્ધાળુ જનેને બેલાવતી હોય તેમ શોભતી હતી.
તે નગરની અંદર ઈદ્રસમાન હરિવાહના નામે રાજા હતો. તેનામાં એ આશ્ચર્ય હતું કે, જે કોઈ દિવસ દાનવારિત્વ-અસુરના શત્રુપણને દાન નિવારકપણાને ધારણ કરતે નહોતે.
તેમજ જેને પ્રતાપરૂપ અગ્નિ કઈ નવીન પ્રકારને સ્ફરતે હતું કે, ખગથી હણાયેલા શત્રુઓની સ્ત્રીઓના અશુપૂરથી જેને ઉદય થયે હતા અને સર્વ ભુવનમાં ચારે તરફ પ્રસરેલો છતાં પણ સેવકોને કંઠક આપતા, તેમજ તે શત્રુઓને તપાવતે હતે.
તે હરિવહનરાજાની માલતી સમાન સુકેમલ માલતીનામ સ્ત્રી હતી. શીલરૂપ સુગંધથી મનોહર એવી તે સ્ત્રીને વિષે નૃપતિ ભ્રમરની માફક લીન હતે.
આસ્તિકને શિરોમણિ વિમલબોધ નામે તેને મંત્રી હતે. બુદ્ધિવડે જેની તુલાનાને નાસ્તિકપણને લીધે બૃહસ્પતિ પણ પામતે નહિતે. કુમારજન્મ
હરિવાહનરાજાને સિંહના સ્વપ્નથી સૂચવેલે માલતી રાણીની કુક્ષિમાંથી રત્નસમાન એક પુત્ર થશે. આ કુમાર ભીમની માફક બલવાન એવા શત્રુઓને અજય થશે, એમ જાણું પિતાએ મહત્સવપૂર્વક ભીમ એવું તેનું નામ પાડયું.
તેજ દિવસે વિમલબેધ મંત્રીને ત્યાં પણ પુત્ર જન્મ્ય હતે. તેનું અતિસાગર નામ પાડયું.
સવામી અને સેવકને પરંપરાથી એ વૃદ્ધિક્રમ ચાલ્યો આવે છે. સત્ત્વ મહત્ત્વાદિક ગુણો વડે સમાનતાને ધારણ કરતા બંને કુમારે રામ અને લક્ષમણની માફક પ્રેમ થ.
એક સાથે ભેજન, પાન વિગેરે ક્રિયાઓ કરવામાં કુશલચિત્ત રહેવાથી પિતાના બંધુસમાન તે બંનેની પ્રીતિ બહુ વધી ગઈ
ભાગ-૨ ૯