________________
વિમલ આધમ ત્રી
૧૩૧
ઉત્તમ માતીના બનાવેલે હાર પણ ગુણ-દોરાના ત્યાગ કરવાથી તેજ વખતે હૃદયમાંથી નીચે પડે છે. માટે ગુણાના આગ્રહ કરવેશ.
તેમજ આ યૌવન મનુષ્ચાને વિના મદ્યપાને મદન્મત્ત કરે છે. નેત્રામાં પડેલ વિના અધ કરે છે અને મૂર્છા વિના અચેતન કરે છે. એજ કારણથી યૌવનવડે ઉન્મત્ત થયેલા માણસે કાર્યાકાની વાત પણ જાણતા નથી તેમજ અવળા માગે તેએ ચાલે છે.
આ દુનિયામાં માત્ર એક યૌવન જ અનેક પ્રકારના અનર્થીનુ કારણ છે.
તેમજ યૌવન વયમાં અશ્વયના ભાગ તે અગ્નિ અને વાયુના સમાગમ સરખા છે. વિકાર પામતા પાંચે ઇંદ્રિયેા રૂપી ઘેાડાઓને પરસીના ત્યાગરૂપ દામણ-પાદમ ધનથી એકદમ કબજે કરવા.
તેમજ વિષ સમાન વિષયામાં માત્ર પુત્રની ઈચ્છા સિવાય આસકત થવુ' નહીં. કારણ કે; વિષયાસક્તિ ખરેખર વિતને નાશ કરે છે.
આ લક્ષ્મી વેશ્યાની માફક ડાહ્યા માણસાને પણ વશ કર્યા વિના રહેતી નથી, પરંતુ જે પુણ્યયેાગે લક્ષ્મીને વશ કરે તે પુરુષને ડાહ્યો જાણવે.
કામ, ક્રધ વિગેરે અતરંગ શત્રુએ બહુ વિષમ કહ્યા છે. તેમને જો કમજે ન કર્યાં હેાય તે તેઓ કાળા સપની માફક વિકાર કરે છે. આ અ ંતરંગ શત્રુઓને જીત્યા સિવાય ખાદ્ઘ શત્રુઓને જીતવાથી પણ તે પરાક્રમી ગણાય નહી', માટે બુદ્ધિમાન પુરુષે કામાદિક માહરાજાના સુભટોના પરાજ્ય કરવા.
પીડાની માફક ક્રીડાના ત્યાગ કરી સમગ્ર કલાનુ સ્મરણ કરવું', તેમજ પેાતાના નામની માફક રાજનીતિના તત્ત્વના નિશ્ચય કરવા. સાધુ રક્ષણ, ખલપુરુષાના ઉચ્છેદ, નીતિ, પ્રજાને આનંદ આપવા અને કેશ-ખજાનાની ન્યાયપૂર્વક વૃદ્ધિ કરવી, એ પાંચ રાજ્યરૂપી વૃક્ષનાં મૂલ છે,