________________
૧૪૪
કુમારપાળ ચરિત્ર
૨૨ દુ`ગ! પેાતાના ઈષ્ટનું... તું સ્મરણું કર. તારા દુર્ભાગ્યને લીધે હાલમાં તારા મરણુ કાલ આવી પહેાંચ્યા છે. કારણ કે; તારા મસ્તકરૂપ કમલને છંદી હું દેવીનુ પૂજન કરીશ.
પુરુષ ખેલ્યું. જગતના ઉદ્ધારક શ્રી જિનેન્દ્રભગવાન અને તેમને ભક્ત, પ્રચર્ડ પાખ’ડીએને નાશ કરનાર ભીમકુમાર મારૂ શરણ થાએ. મે* તેને ના પાડી હતી. છતાં પણ તેણે તારા દુષ્ટના સંગ તāા નહી. જો તે ભીમકુમાર અહી હાજર હાત તા જલદી તારા સુરેચુરા કરી નાખત.
ભીમકુમારનું નામ સાંભળતાં જ કાપાલિકના હૃદયમાં અગ્નિજવાલા પ્રગટ થઈ અને તે મેલ્યા.
રે દુષ્ટ !પ્રથમ મારે ભીમકુમારના મસ્તકથી જ દેવીની પૂજા કરવી હતી, પરંતુ તે નપુસકની માફક નાસી ગયા. તેના બદલામાં હું તને અહીં લાગ્યે છું.
વળી તે ભીમકુમાર પણ વિંધ્યાદ્રિમાં મુનિઓની પાસે હાલ રહ્યો છે, એમ દેવીએ મને કહ્યું છે. પરાક્રમના જીવન સમાન આ તેના જ ખડ્ગ તારા મસ્તકને ઈંઢવા માટે મે' અહી મંગાન્યા છે.
વળી જે શ્રી જિનેશ્વરભગવાન અને ભીમકુમારનું તું... શરણ કરે છે, તે મને જણ દૈવની માફક રૂષ્ટ થયેલા મારી આગળ તારૂ રક્ષણ
કરવાને શક્તિમાન નથી.
જે તે આ કાલિકાદેવીનું શરણ કર્યું “ હાત તે આ મરણુ કાલમાં તે તારૂ રક્ષણ કરત.
એમ બહુ તિરસ્કાર કરી દુષ્ટ કાપાલિક મતિસાગરને મારવા તૈયાર થયા છે, તેટલામાં મહાપરાક્રમી ભીમકુમાર તેને ધિક્કારવા લાગ્યા. ૨૨ અધમ ! ભીમકુમાર નાશી ગયા, એમ તુ' કહે છે? તે જ હું પાતે તારી આગળ ઉભા છે.
જો તારામાં બળ હેાય તેા પ્રહાર કર. કાઈ મલવાનને તુ' મારે તા હું. તારી શકિત જાણું, પરંતુ સવ લાકો ગરીમ પ્રાણીઓનુ અલિદાન આપે છે. સિ ંહનું કેઈપણુ આપતું નથી.