________________
કમલાયક્ષિણી
૧૩૭
સમથ પુરુષા સિંહની જેમ અન્યથી રક્ષા ઈચ્છતા નથી. વળી હું જો પીડાયેા છતાં પેાતાનું પણ રક્ષણ કરવા સમથ ન થાતા; ભંયકર અન્ય પ્રાણીથી તારૂ કેવી રીતે રક્ષણ કરીશ !
તે સાંભળી કાપાલિક વિચાર કરવા લાગ્યા. કાલિકાદેવીના પૂજન માટે શિખાખ ધનના મિષથી એનુ મસ્તક લઇ લેવુ, એમ મેં ધાયું હતું. પરંતુ એની દ્રઢતાને લીધે તે મસ્તક હું" લઇ શકયા નહીં, છતાં પણુ એની કંઇ ચિંતા નથી.
પેાતાની શકિતવડે ખીવરાવીને હાલમાં જ હું એનું મસ્તક જલદી ઉઠાવી લઉં છું.
એમ વિચાર કરી તેણે પેાતાનુ સ્વરૂપ ભયંકર ખનાવ્યું, જેનું મસ્તક પતના શિખર સમાન આકાશમાં અટકેલું છે, દરવાજા સરખુ વિશાલ સુખ,
કૂપ સરખા ઉંડા કાન, ગુંજા-ચણાઠીના ઢગલા સમાન લાલ નેત્ર, વ્રજસરખી લાંબી અને હાલતી જીભ.
દિશાઓમાં પ્રસરી ગયેલા હાથ, ગજ સ્તંભ સરખી અને સાથળ, ઉદ્ખલ–ખાણીયા સરખા સ્થૂલ ચરણ જેના દેખાતા હતા.
તેમજ મેઘ વીજળીને જેમ હાથમાં તરવારને નચાવતા અને વજાસમાન પ્રચ’ડ પેાતાના ઘાષવડે ભયંકર પ્રાણીઓને ભય ઉત્પન્ન કરતા, તે કાપાલિક ક્રેાધથી કાલની જેવા અતિવિરૂદ્ધ આચરણ કરતા ભીમકુમારની પાસે આવ્યા અને તિરસ્કારપૂર્વક એલ્યુ.
૨૨! અધમ ! તારામાં ખત્રીશ લક્ષણ રહેલાં છે, માટે તારૂં મસ્તક લેવાના મેં આ સ` આબર કર્યાં છે. પર ંતુ તે મસ્તક ન લેવા દીધું, તે હવે આ તીક્ષ્ણ ખગવડે લીલીકેળની માફક છેદીને તે લેવામાં મને ખીલકુલ વિલંબ થવાના નથી.
વાઘ હણુની માફક મારાથી, જે તારૂ રક્ષણ કરે તે ષ્ટિનુ તુ સ્મરણ કર. એમ ખેલતા તે નિર્દય કાપાલિક તેને મારવાને તૈયાર થયા. અહે ! એની ચેષ્ટા બહુ દુષ્ટ છે, એમ જાણી ભીમકુમાર અતિભયંકર ખગને કપાવતા ભ્રકુટી ચઢાવીને આલ્યા.