________________
૧૩૨
કુમારપાળ ચરિત્ર ઉત્તમસ્થાનમાં વાસ, મહેાત્સાહ, ચાતુર્ય, રાજ સાનિધ્ય, નિષ્કપટતા અને શુભ ઈચ્છા, આ છએ વાનાં સ ંપત્તિને વધારવાનાં કારણ છે. દયા, વ્યસન ત્યાગ, વિવેક, પાત્ર–કલાવાન પુરુષના સ ંગ્રહ, દાન, સત્ય અને ઉપકાર એ સાતે રાજાઓને સાધ્ય કરવાનાં છે.
ષટ્કતન્ય દેવ દČન અને ધર્માંતત્ત્વાદિકનુ હુ'મેશાં શ્રવણ કરવુ' તેમજ આત્માન હિતકારી એવા અતિભગવાનના મત સ્વીકારવા. હું પુત્ર ! હવે બહુ કહેવાનું' કઈ કારણ નથી. આજથી તમે એવી રીતે વર્તા કે; લેાકેાત્તર ગુણુાવડે પેાતાના પૂર્વજો કરતાં તમે અધિક કીર્તિમાન થાઓ.
આ પ્રમાણે મ ંત્રીનું વાકય અને કુમારોએ તત્ત્વની માફક પેાતાના હૃદયમાં સ્થાપન કર્યું. હિતઉપદેશના કયેા બુદ્ધિમાન સ્વીકાર ન કરે?
એ પ્રમાણે તેમને વાર્તાપ્રસંગ ચાલી રહ્યો હતા, તેવામાં ત્યાં ઉદ્યાનપાલક-આરામિક આન્યા. હૅરિવાહનરાજાને પ્રણામ કરી તેણે વિનતિ કરી,
જ્ઞાનીગુરુ
હૈ દેવ ! આપને આનંદજનક વધામણી આપુ છું કે, આપના ઉદ્યાનમાં સદગુરુ પધાર્યાં છે.
રાજાએ તુષ્ટિદાનથી આરામિકને પ્રસન્ન કર્યાં. પદ્મની માફક હસતે મુખે રિવાહનરાજા સભ્યàાકા સહિત સદગુરુને વદન કરવા ઉદ્યાનમાં ગયે. પાંચ પ્રકારના અભિગમ॰ કરી ભૂપતિએ અંદર પ્રવેશ કર્યાં. ધમનિધાનની માફક ત્યાં વિરાજમાન થયેલા અભિન ંદનનામે સૂરિનાં દર્શીન થયાં.
૩
४
--૧ સચિતવ્યમુગળ-મવિત્તમનુષ્નન મળેાત | સાહિ
૫
ઉત્તરાસન, જંગહિ શિત્તિ નિતિ ” જિને દ્રભગવાનનાં દર્શન થયે છતે સચિતદ્રવ્યના ત્યાગ, અચિતના નહીં ત્યાગ, મનનું એકત્વ, એક સાડી ઉતરાસ ંગ અને મસ્તકે અંજલિ એ પાંચપ્રકારના અભિગમ જાણવા
૧
ર