________________
૧૨૭
ભીમકુમાર
(૧) સ્ત્રી, પુત્ર, બ્રાતા, માતા પિતા વિગેરે તેમજ ધન, રાજય અને સુખાદિકને નાશ થવાથી જે કઈ થાય, તે ઈછાથને નાશ થવાથી ઉત્પન્ન થયેલું આ સ્થાન સમજવું. (૨)
વાત, પિત્ત, વાયુ જન્ય કુષ્ઠ, કાશ-ખાંસી, શ્વાસ અને વરાદિ રેગ વડે જે પ્રચંડ ખેદ થાય, તેને રેગજન્ય આર્તધ્યાન કહ્યું છે. (૩)
મેટું રાજ્ય, સારા ભેગ, પ્રસન્ન સ્ત્રીઓ અને વિશાલ સંપત્તિએ કેવી રીતે પ્રાપ્ત થાય, એવી હંમેશાં બુદ્ધિ કરવી, તેને નિદાન આર્તધ્યાન શાસ્ત્રમાં કહ્યું છે. (૪)
તેમજ હિંસા હર્ષ, મિથ્યા હર્ષ, ચોરી અને સંરક્ષણ કરવાથી પ્રાણીઓના હૃદયમાં ચાર પ્રકારનું રૌદ્રધ્યાન થાય છે.
તેમાં હણાયેલા, પીડાયેલા અને સુભિત થયેલા પ્રાણીઓને જોઈ મનુષ્યને જે હર્ષ થાય, તે હિંસાનુબધી રીદ્રધ્યાન કહ્યું છે. (૧)
હિંસામાર્ગને ઉપદેશ, કૂટકલ્પના અને લેકોને છેતરવા વડે જે હર્ષ થાય, તે મૃષાનુબંધી રૌદ્રધ્યાન (૨)
ચોરીની ઈરછા કરવી, ચોરી કરીને આનંદ માનવ અને ચોરીના ધનવડે હૃદયમાં સંતોષ માને, તેને તેયાનુબંધી રૌદ્રધ્યાન જાણવું.
ધાશ્વાળાં તીર્ણ શથી શત્રુઓને મારી, ગ્રામ નગરાદિકને ભાંગી નાંખી, એકઠા કરેલા ધનનું સંરક્ષણ કરવું, તેને શું રૌદ્રધ્યાન કહ્યું છે.
આ અને રૌદ્ર, એ બંને દુર્થાન સર્વ પાપનું મંદિર છે. માટે જેને નરકપીડાની ભીતિ હય, તેણે તે બંને અપધ્યાનને દૂરથી ત્યાગ કરે.
મૂશલ-સાંબેલું, ઉદ્દખલ–ખાણીઓ, યંત્ર,શસ્ત્ર અને અગ્નિ વિગેરે વિવેકી પુરુષોએ સ્નેહી સિવાય અન્ય કોઈને આપવાં નહીં.
વનને કાપી નાખ, ક્ષેત્રભૂમિ તૈયાર કરી અને ભાડે બળદ લાવી ખેતી વિગેરેનું કામ કર ઈત્યાદિ પાપને ઉપદેશ પુત્રાદિ સિવાય બીજાને આપે નહિં.