________________
૧૨૮
કુમારપાળ ચરિત્ર
વ્રત–જુગાર, દારૂ, મષાક્રિકની લડાઈ, આંદોલન, ભક્તાકિની વિકથા, નિંદા, ગીત, નાટથાક્રિકનુ અવલેાકન તેમજ ચૈત્યની અંદર ચાર પ્રકારના આહાર, નિદ્રા, ગળžા કાઢવા, કજીએ અને વ્યાપારાદિકની વાર્તા વિગેરે પ્રમાદના બુદ્ધિમાન પુરુષે ત્યાગ કરવે. (૮)
દુર્ધ્યાન તથા સાવધ કાયના ત્યાગ કરી શુભાત્માનુ' જે એ ઘડી સમપણુ* રહેવુ, તેને સામાયિક વ્રત કહેવાય.
સામાયિક કરવાથી આત્મા જે કમ ખપાવે છે, તે ઘણા સમય સુધી દુસ્તપ તપશ્ચર્યાએથી પણ ખપાતાં નથી. (૯)
દ્વિચ્છત જે પ્રમાણે કરેલુ હાય તેમાંથી દિવસે અથવા રાત્રીએ કંઈક ઓછુ કરવુ', તે દેશાત્રકાશિકત જાણવું. આ વ્રત પાળવાથી આત્મા પુણ્યશાળી બને છે. (૧૦)
ચાર પવ તિથિઓમાં સર્વ પ્રકારના આહાર, અ’ગસકાર, અબ્રહ્મ મૈથુન અને સાવધ વ્યાપારના ત્યાગ કરવા, તેને સ’સારરેગના ઔષધસમાન પૌષધ વ્રત કહ્યું છે.
જેટલે। સમય પૌષધવ્રત સેવનમાં વિધિપૂર્વક વ્યતીત થાય, તેટલા સમય સુધી તે પૌષધ કરનારને ચાસ્ત્રિી સમાન સત્પુરુષાએ માનેલા છે.(૧૧) અતિથિને લેાજન, પાન, આવાસભૂમિ અને પાત્રાદિક વસ્તુ આનું જે દાન કરવું, તે અતિથિ સવિભાગ નામે વ્રત જાણવું, ત્રણ રત્નની માફક શુભ એવાં ચિત્ત, વિત્ત અને પાત્રને પામી જેએ દાન આપે છે, તેમને ત્યાં લક્ષ્મી સ્થિર રહે છે. (૧૨)
એ પ્રમાણે સમ્યકૃત્વમૂલ આ બાર વ્રત રૂપી અતિનિમલ શ્રાવક ધમ યતિધર્મોની માફક ભવ્ય પ્રાણીઓના કલ્યાણ માટે થાય છે. અતિચાર રહિત આ શ્રાવકધર્મને જે ભવ્યાત્મા પાળે છે, તે પુરુષ ભીમકુમારની માફક બંને પ્રકાર–સાંસારિક અને મેાક્ષના સુખને મેળવે છે.
ભીમકુમાર
આ જમૂદ્રીપની અંદર શુભ પદાર્થોઁથી સોંપૂર્ણ એવા ભરતક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સમૃદ્ધિથી ભરેલું કમલપુર નામે નગર હતું.