________________
૧૧૦
કુમારપાળ ચરિત્ર આવુ" દુષ્કર કાય તારા સિવાય અન્યત્ર કોઇ ઠેકાણે હું દેખતા નથી. ઉત્તમ બુદ્ધિવડે તુ પેાતાના પતિ લાવી એટલું જ નહીં, પરંતુ નાશ પામતા આખા કુટુંબને જીવિત પણ તે' આપ્યુ છે. વિશ્વને પૃહા કરવા લાયક ગુણૈાથી વિરાજીત એવી લક્ષ્મીએ સમુદ્રને જેમ પ્રતિષ્ઠિત કર્યાં, તેમ હું પુત્રિ ! તારાવડે હું પ્રતિષ્ઠિત થયે.
ત્યારપછી કામદેવની દૃષ્ટિ મનવતી તરફ ગઇ. તેણે પૂછ્યું, આ બીજી સ્ત્રી કાણુ છે ?
હે જીણુશ્રી ખેલી. તાત ! આ સમરસિંહરાજાની પુત્રી–મારી શે!કય છે. ત્યારપછી કામદેવશ્રેષ્ડી લક્ષ્મી અને ધર્માંની માફક વધૂ વરને આગળ કરી મહાત્સવ પૂર્વક પેાતાના સ્થાનમાં ગયા.
સપુરુષામાં ચૂડામણિસમાન કામદેવશ્રેષ્ઠીએ અતિ હિતકારી આતિથ્યક્રિયા કરી, નિવાસ માટે ઉત્તમ મકાન આપ્યું. નવીન નવીન અલંકાર તથા વચ્ચેાવડે જમાઈના સત્કાર કર્યો તેમજ પેાતાની પુત્રીએથી પણ મદનવતીને અધિક માન આપ્યું. કારણ કે,
“ આ પેાતાના અને આ પારકા એવા વિભાગ મહાત્માઓને હાતા
નથી. ”
મુનીદ્ર જેમ નવે બ્રહ્મગુપ્તિએને સમાન જુએ છે, તેમ પુણ્ય સાર નવે સ્ત્રીએને સમદૃષ્ટિએ જોતા હતા.
ચંદ્રની માફક વિશ્વને જીવન સમાન જમાઈના ગુણે! જોઈ દક્ષરાજાની માફક કામદેવશ્રેષ્ઠી બહુ પ્રસન્ન થયા.
સ્વપુર પ્રયાણ
પોતાની સ્ત્રીઓ સહિત પુણ્યસાર ત્યાં આનદથી રહેતા હતા, તેવામાં સમસિ ંહરાજાએ અને તેના પિતા ધનસારે મેકલેલા હાંશીયાર પુરુષ। ત્યાં આવ્યા.
પુણ્યસારને પ્રણામ કરી તેએ ખેલ્યા.
હૈ બુદ્ધિમાન ! સૂર્ય'ની માફક તારા વિરહ સમરસિંહ તથા તારા માતાપિતાને પણ તપાવે છે. માટે હે દાક્ષિણ્યનિધે ! અહીં'થી જલદી