________________
૧૧૨
કુમારપાળ ચરિત્ર
પુણ્યસારકુમાર પણ પિત્રાદિકના વિયાગથી પીડાયેલી પેાતાની સી. આને રસિક ક્થાક્રિકના વિનાદવડે રંજન કરતા ત્યાંથી ચાલતા થયેા. જાતિસ્મરણ
કામની શસ્ત્રી–છુરીકા સમાન નવ સ્ત્રીઓ સહિત પુણ્યસાર રથમાં મેસી ચાલતા હતા.
એક દિવસ માગ માં મૃગલાએતુ ટોળું તેની દૃષ્ટિગેાચર થયું. તેમાં કેટલાક મૃગલાએ પેાતાની સ્ત્રીએનાં વિશાલ નેત્રાથી જીતાએલા નેત્રાવાળા હોય તેમ બહુવેગથી દોડતા હતા,
કેટલાક આકાશને આક્રમણ કરવાની ક્રીડા કરતા હાય, તેમ ઉંચી ફાલા મારતા હતા.
કેટલાક ચક્રના મેાટા ચિત્કારવડે સ્તંભિત થયા હોય તેમ સ્થિર હતા
અને કેટલાકને ક્રીડા કરતા જોઈ પુણ્યસાર પેાતાના મનમાં વિચાર કરવા લાગ્યા.
આ પ્રમાણે વનની અંદર આનંદથી ક્રીડા કરતા અને હૃદયમાં પ્રમાદ માનતા મૃગલાએ કેઈ ઠેકાણે પ્રથમ મારા જોવામાં આવેલા છે. એમ વારંવાર વિચાર કરતા તે એકદમ સૂચ્છિત થઈ ગયા અને યથાસ્થિત પેાતાના પૂર્વભવના માણસે તેના જોવામાં આવ્યા.
પેાતાના પતિને મૂતિ જોઈ તત્કાલ તે સ્ત્રીએ આકુલવ્યાકુલ થઇ ગઈ. ચંન્દ્વનાદિક ઉપચારાવડે તેને ઘણીવારે સચેતન કર્યો.
પછી સ્ત્રીએએ મૂર્છાનુ કારણ પૂછ્યું. પુણ્યસાર ખેલ્યે.. મૃગનુ ટાળુ જોવાથી હું સૂચ્છિત થયા તેમજ જાતિસ્મરણ થવાથી મને મારા પૂર્વ ભવનું જ્ઞાન થયું છે. પૂર્વભવ સ્વરૂપ
પૂર્વČભવમાં હું ધર્મોંમંદ નામે પુલિ'ગ-જિલ્લ હતા. વિશ્વમાહક લક્ષ્મીથી ભરેલા કોઈપણ પવતમાં સ્ત્રી સહિત મારા નિવાસ હતા.
એક દિવસ સ્ત્રી સહિત હું પ્રચંડ ધનુષમાણુ ધારણ કરી શિકાર માટે પારધિની જેમ વનની અંદર ફરતા હતા. વનની અદર ચારે તરફ