________________
વ્રતાદ્ધિસ્વરૂપ
૧૨૩
પેાતાની, પારકી, વેશ્યા અને કન્યા એમ એકંદરે સ્ત્રીઓની ચાર જાતિ હાય છે. તેમાંથી સત્પુરુષાએ પેાતાની સ્ત્રીમાં જ સતેાષ રાખવા, બાકીની સ્ત્રીઓને પાતાની માતાસમાન હંમેશાં જાણવી.
કામવડે અંધ બની જેએ પદ્મશ્રી સેવે છે, તેએ આગળ નરકસ્થાનમાં અગ્નિથી તપાવેલી લેાઢાની પુતળીઓને દેખતા નથી.
જે સ્ત્રી પાતાના જમણેા હાથ આપીને પણ પેાતાના પતિનેા ત્યાગ કરે છે, દાસીસમાન શીલથી ભ્રષ્ટ થયેલી તે સ્ત્રી ઉપર પ્રેમ કેવી રીતે થાય ?
ક્ષણમાત્ર તાપ કરનારી અગ્નિ જ્વાલાના આશ્રય કરવા સારા પરંતુ હું ભવમાં તપાવનારી આ પરસ્ત્રીની સ ંગતિ સારી નહી.
પતિને દુઃખ દેનાર અને પિતૃ આંધવાના નાશ કરનાર જેને દયા નથી, તેવી પરસ્ત્રીનેા અનથ કારી–કટારની જેમ સ્પર્શ પણ કરવા નહી. તેમજ નિઃશ્વાસથી દર્પણ જેમ જેમના આલિંગનથી નિલ એવા પણ કુલાચાર મલિન થાય છે, તે વારાંગનાઓને સર્વથા ત્યાગ કરવા. વળી તેમનુ' મન એટલું' ચાંચળ છે કે, प्रासादध्वजतः कुशाग्रजलतः सौदामिनीदामतः,
कुम्भीन्द्र श्रुतितः खलप्रकृतितः शैलापगापूरतः । लक्ष्मीतः कपिकेलित स्तरलतामुच्चित्य मन्ये विधि
वरस्त्रीहृदयं व्यधत्त तरलं तेनैव तेभ्यश्चलम् ||१|| પ્રાસાદના ધ્વજ, દના અગ્ર ભાગમાં રહેલુ`. જલ, વીજળીને
ચમકાર,
ગજેન્દ્રના કાન, ખલની પ્રકૃતિ, પર્વતમાંથી નીકળતી નદીનું પૂર, લક્ષ્મી અને વાનરકીડા એ બધાએની ચંચલતા એકઠી કરીને વિધિએ વેશ્યાઓનુ હૃદય મનાવ્યુ હશે, એમ હું માનુ છું.
કારણ કે; ધ્વજાદિકથી પણ તે ઘણું ચંચળ હેાય છે. માટે એમના સમાગમ કેાઈ દિવસ કરવા નહી..
હાસ્ય કરીને, રૂદન કરીને અને કાટી કોટી ફ્રૂટ વચન મેલીને