________________
૧૧૬
કુમારપાળ ચરિત્ર
ત્યારપછી પુણ્યસાર ભૂપતિએ વિશાલ સૈનિકે વડે ભૂમંડલમાં જય મેળવી રાજાએના મસ્તક પર પુષ્પમાલાની માફક પેાતાની આજ્ઞા સુખેથી સ્થાપન કરી.
ગુણૈાથી જ્યેષ્ઠ એવી ગુણશ્રીને પટ્ટરાણી કરી. પતિઉપર સ્ત્રીઓની પ્રીતિ કલ્પલતા સમાન સુખદાયક થાય છે.
કષ્ટાદિકના રક્ષણથી, નીતિના ઉપદેશથી અને પાષણ કરવાથી પણ પુણ્યસાર ભૂપતિ પિતાની માફક પ્રજાને બહુ હિતકર થયે..
ઉત્તમ પ્રકારના પ્રાપ્ત થયેલા આ વૈભવ વિગેરે દયાનું જ ફૂલ છે, એમ જાણી તેણે પોતાના રાજ્યમાં અભયની ઉદ્શાષણા પૂર્વક જીવઘાતના નિષેધ કરાગ્યે.
હું પૂર્વ ભવમાં ભિટ્ટ હતો, છતાં પણ સુંદર દયાના પુણ્યથી અહીંયાં પણ ઇંદ્રની સંપત્તિ ભેાગવુ' છું. એ પ્રમાણે દરેકને ઉપદેશ આપી પુણ્યસારભૂપતિ ધર્માચાર્ય'ની માફક અન્ય રાજાઓને પણ દયાધમ પળાવતા હતા.
પુણ્યસપત્તિના વિનેદ માટે કૃત્રિમ– પર્વતસમાન મનને આનં આપનાર મોટા જિનપ્રાસાદ અનાવ્યા.
ત્યારપછી પુણ્યસારનરેંદ્ર પરલેાક પ્રાપ્તિ માટે લક્ષ્મીને સ્થાપન કરતા હાય તેમ, હુ ંમેશાં દીનાદિક પ્રાણીઓને દાન આપવા લાગ્યા. તેમજ માદ્વારના પ્રતીહાર-રક્ષક અને મેાક્ષલક્ષ્મીના હૃદયમાં હારસમાન પંચપરમેષ્ઠીના નમસ્કારને પાતાના નામની માફક તે સ્મરણ કરવા લાગ્યા.
એ પ્રમાણે પુણ્યને ઉપાર્જન કરતા, ન્યાયવડે ઉજવલયશને ફેલાવતા અને સુખસ ંપત્તિના આસ્વાદ લેતા ભૂપતિ ચિરકાલ રાજ્યપાલક થયા.
દીક્ષાગ્રહણુ
ત્યારપછી ભૂપતિ અધક્રીડા માટે સ્વારી સાથે ઉપવનમાં ગયા.