________________
નગર પ્રવેશ
૧૦૯
કર્યા હશે. જો તે મરી ગઈ હશે તે આ સઘળે મારા શ્રમ વૃથા છે, અને કદાચિત્ તેઓ જીવતી હેાય તે હું વલ્લભ ! જલદી આપણે ચાલે .
એ પ્રમાણે ગુણશ્રીની પ્રેરણાથી પુણ્યસારે ઝડપથી ધૂમવાળી દિશા તરફ ઘેાડાઓ ચલાન્યા
દૂરથી આકાશમાં ઉછળતી અગ્નિની જવાલાએ દેખાવા લાગી. વળી પાસે ગયાં એટલામાં તે લાટાના કાલાહુલ સાંભળવામાં આવ્યે. પછી તે પુણ્યસાર બંને સ્ત્રીએ સહિત ચિતાની પાસે ગયે, ત્યારે ત્યાં સાત પુત્રીઓ અને પેાતાની સ્ત્રી સહિત કામદેવશ્રેષ્ઠી ચિતાની અંદર પડવાની તૈયારીમાં હતા.
તે જોઈ તે એકદમ ઘેાડા ઉપરથી નીચે ઉતરી પડયેા. વિનય. પૂવ ક તેણે સાસુ અને સસરાના ચરણકમલમાં પેાતાનું મસ્તક ભ્રમર સમાન કર્યું".
ગુણશ્રી અને રાજપુત્રી-મદનવતીએ પ્રણામરૂપી ભેટવડે માતા પિતાને ખુશી કર્યાં. ત્યાર પછી પેાતાની પૂજય બહેનેાને પણ પ્રવ્રુદ્ધિત કરી. નગર પ્રવેશ
જલવડે જેમ વૃક્ષ તેમ કામદેવશ્રેષ્ઠી પુણ્યસારના સુખાવલેાકનરૂપ રસવડે બહુ ઉલ્લાસ પામ્યા, તેમજ તેનું સઘળું કુટુંબ પણ આનંદમય થઈ ગયું. વળી વ્યાકરણમાં અસૂ આદિક ધાતુઓના સ્થાનમાં ભૂ આફ્રિ આદેશ થાય છે, તેમ આ લેાકેાના નેત્રામાં શેાકાશ્રુના સ્થાનમાં હર્ષાશ્ર તે સમયે વિશ્વને જીતનાર પેાતાના જમાઈનુ સૌદય જોઈ કયા માણસ કામને જોવાની ઈચ્છા કરે ?
આવી ગયાં.
ત્યારપછી કામદેવશ્રેષ્ઠીએ ગુણશ્રીને પેાતાના ખેાળામાં બેસારી કહ્યું, હે પુત્રિ! અલૌકિક એવા તારા કયા કયા ગુણ્ણા હુ સંભારૂ" ? આ અતિ ઉગ્ર સાહસ, વિશ્વને અવલાકન કરનારી આવી
યુદ્ધ અને