________________
૪૮.
કુમારપાળ ચરિત્ર સ્ત્રીઓ બોલી. રાત્રીએ રાક્ષસ આવ્યું હતું, મનુષ્યની ગંધ આવવાથી કેઈપણુ અહીં પુરુષ છે' એમ બોલતે તે દિશાઓમાં દષ્ટિ ફેરવવા લાગ્યો.
આ ગંધ તે અમારો જ છે, અહીં બીજું કોઈ નથી. સિંહની ગુહામાં મરવા માટે કેણુ આવે ?
એમ અમારા કહેવાથી વિશ્વસ્ત થઈ તે રાત્રી સુધી રહ્યો ફરીથી જલદી તમે આવજે, એમ અમારા કહેવાથી તે પોતાના સ્થાનમાં ગયે.
ત્યારબાદ સુમિત્રે દીર્ય રાખી બંને પ્રકારનાં અંજન પિતાની. પાસમાં લઈ લીધાં; અંજનવડે બંને સ્ત્રીઓને ઉષ્ટ્રીઓ બનાવી.
ખજાનામાંથી ઉત્તમ પ્રકારના રત્નોની બે ગણીઓ ભરી એક ઉંટડી ઉપર બને ઠરાવી દીધી,
એક ઉપર પિતે બેઠે અને બીજીને પિતાના હાથમાં દોરી લીધી. ત્યારબાદ મહાશાલનગર તરફ ચાલતે થશે. સિદ્ધપુરુષ
રાક્ષસના આગમનની ભીતિવડે સુમિત્રનું ચિત્ત બહુ વિહલ હતું, તેથી તે માર્ગમાં વાયુની માફક ઝડપથી ચાલતો હતો, તેવામાં અરણ્યના મધ્ય પ્રદેશમાં કેઈક વૃક્ષ નીચે બેઠેલો એક પુરુષ તેના જોવામાં આવ્યો.
સૂર્ય સમાન તેજસ્વી, ચંદ્રસમાન શાંતમૂર્તિ, યેગી સમાન આત્મધ્યાની, ચિત્રામણુની માફક સ્થિર
અને અપૂર્વ કૃતિવાળો આ કેઈ સિદ્ધ પુરુષ દેખાય છે, અન્યથા આવી કાંતિ હેય નહીં.
જરૂર આ મહાત્મા ઘાતકરાક્ષસથી મારું સંરક્ષણ કરશે.
એમ વિચાર કરી સુમિત્ર નીચે ઉતરી પડ્યો. બંને ઊંટડીઓને નજીકના વૃક્ષે બાંધી દીધી અને આનંદપૂર્વક તે મહાત્મા પુરુષના ચરણમાં પડયો.
ધ્યાનથી નિવૃત્ત થઈ આશિષ આપી સિદ્ધપુરુષ છે.