________________
૧૦૩
પ્રિયસમાગમ
“સ્નેહ વિનાને પણ પોતાને પતિ એજ કુલીન સ્ત્રીઓને સેવનીય છે. કારણ કે, વેલીઓને શુષ્ક એવું પણ વૃક્ષ જ આલંબન થાય છે.
વળી નિઃસ્નેહતાને લીધે તેણે મારે ત્યાગ કર્યો નથી, પરંતુ હું માનું છું કે, કલાકના સંકેતથી પિતે હોંશીયારીની પરીક્ષા કરી છે.
કુલીન સ્ત્રીઓ પિતાને પતિ જીવતે છતે જીવે છે અને તે મરે છતે મરી જાય છે. શું પતિ માટે ન મરે તે પાષાણ માટે મરે ?
વળી હે ધાર્મિક! તું જે અન્ય પતિ કરવાનું મને કહે છે, તે વેશ્યાઓને ઉચિત છે, કુલીને સ્ત્રીઓને ઘટે નહીં. માટે આ હાસ્યને ત્યાગ કરી ને મારા પતિને તું જાણતા હોય તે જલદી અહીં લાવ, નહી તે મને મરવા દે.
આ પ્રમાણે પિતાની સ્ત્રીની દઢ પ્રીતિવડે પુણ્યસાર પિતાના મનમાં ચક્તિ થઈ ગયા અને અમૃત સમાન વાણી બોલવા લાગ્યું.
હે સુભગાસુને ! જે એ જ તારો નિશ્ચય હોય તો તું પિતાના રથાનમાં ચાલ. હું તારા પતિને લાવી બતાવું છું.
ગુણશ્રી બોલી. આ તારી કૂટવાણીને મને વિશ્વાસ આવતું નથી. જે પતિ મેળાપની વાત સાચી હોય, તે તું અહીં જ મારા પતિને મેળાપ કરી આપ.
ફરીથી પુણ્યસાર છે. હું એને અહીં લાવીશ તો પણ તું બરાબર પરિચય વિના તેને કેવી રીતે ઓળખીશ?
ગુણશ્રી બેલી. હે સુભગ ! સંકેતિત કના બેલવાથી જે મને વિશ્વાસ થશે, તે તે પતિને હું જાણીશ. કિંચિત્ હાસ્ય કરી પુણ્યસાર તે શ્લેક બોલી ગયે.
કના શ્રવણ માત્રથી હર્ષવડે હૃદયમાં નૃત્ય કરતી હોય, તેમ તે ગુણશ્રીએ પિતાના પતિને ઓળખી લીધે.
પતિને જોઈ હૃદયમાંથી ઉભરાતા નેહરસને સાત્વિક સ્વેદના મિથી શરીરની બહાર અતિશય ધારણ કરતી અને ઉપષિત નેત્રોને